ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ઉનાળાની ગરમીના લીધે વાહનની માઈલેજ ઘટી જાય છે? જાણો સાચું કારણ

ઓટો / ઉનાળાની ગરમીના લીધે વાહનની માઈલેજ ઘટી જાય છે? જાણો સાચું કારણ

Published By: Nirav Kumar

Last Updated: 08:39 PM, 21 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે, ઉનાળા દરમિયાન તેમના વાહનની માઈલેજમાં ઘટાડો આવે છે. શું આવું માત્ર ગરમીના લીધે થાય છે? ચાલો તેના કારણ વિષે જાણીએ.

ADVERTISEMENT

ઉનાળા દરમિયાન તડકામાં પાર્ક કરેલી કાર ગરમ થવા લાગે છે. ઘણા લોકોને એ પણ આશ્ચર્ય થાય છે કે શું તડકામાં પાર્કિંગ કરવાથી પેટ્રોલ ધીમે ધીમે બાષ્પીભવન થઈ શકે છે? જેમાં ઘણા લોકો ફરિયાદ કરે છે કે ઉનાળા દરમિયાન તેમની કારનું માઈલેજ પહેલા કરતા ઓઘટી જાય છે.

  • ફ્યુઅલનું બાષ્પીભવન

જ્યારે માઈલેજ ઘટવાના સૌથી મોટા કારણો ડ્રાઇવિંગ સ્ટાઈલ અને ટ્રાફિકની સ્થિતિ છે તો ફ્યુઅલનું બાષ્પીભવન પણ એક પરિબળ હોય છે. જેમાં બીજા પ્રવાહીની જેમ ગરમી કે હવાના સંપર્કમાં આવવાથી પેટ્રોલ બાષ્પીભવન થાય છે. આ પ્રક્રિયા સ્લો હોય છે પરંતુ સમય જતાં નુકસાન પણ સાબિત થઇ શકે છે.

VTV DIGITAL
  • ફ્યુઅલ ટાંકી

સરળ શબ્દોમાં કહીએ તો તમે દરરોજ પેટ્રોલમાં થોડો ઘટાડો જોઈ શકો છો પણ દરરોજ નહીં. કેમ કે ગરમી પેટ્રોલનું બાષ્પીભવન કરે છે તેથી જો તેને લાંબા સમય સુધી તડકામાં છોડી દેવામાં આવે તો તમારું વાહન તેનું અમુક ફ્યુઅલ ગુમાવી શકે છે. આવું અનેક કારણોસર થાય છે. જેમાં ફ્યુઅલના બાષ્પીભવનના ઘણા સ્ત્રોત હોઈ શકે છે. આમાંથી એક ફ્યુઅલ ટાંકી પોતે હોય છે. જો ટાંકી યોગ્ય રીતે બંધ ન હોય તો ફ્યુઅલ બાષ્પીભવન થઈ શકે છે.

  • ગેસ કેપને નુકસાન

જો ગેસ કેપ ક્ષતિગ્રસ્ત કે લુઝ હોય તો પેટ્રોલ પણ બાષ્પીભવન થઈ શકે છે. નવા વાહનો ગેસ કેપ સીલ સિસ્ટમ સાથે આવે છે જે બાષ્પીભવનને અટકાવે છે. આ સિવાય ઉનાળામાં ફ્યુઅલ માઇલેજ ઘટાડવાનું મુખ્ય કારણ AC પણ હોય છે. ઉનાળામાં AC નો વધુ ઉપયોગ થતો હોવાથી આ સ્થિતિ ફ્યુઅલ માઇલેજને પણ અસર કરે છે.

વધુ વાંચો : Bajaj Pulsar ના ફેન્સ માટે ગુડ ન્યુઝ, નવા વેરિઅન્ટમાં મળશે કમાલના ફીચર્સ, જાણો કિંમત

'

  • શું કરવું?

આવી સ્થિતિમાં તમારે ગેસ કેપને યોગ્ય રીતે બંધ કરવું જોઈએ. આ સિવાય તમારા વાહનને છાંયડામાં પાર્ક કરો અને તાપમાન ઓછું હોય ત્યારે રિફ્યુઅલ કરો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Summer Fuel Tank Mileage

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ