બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / કેમ નહીં પહેરવા જોઈએ બીજાના કપડા? વાસ્તુમાં જણાવ્યું છે આનું કારણ

photo-story

7 ફોટો ગેલેરી

વાસ્તુ શાસ્ત્ર / કેમ નહીં પહેરવા જોઈએ બીજાના કપડા? વાસ્તુમાં જણાવ્યું છે આનું કારણ

Last Updated: 04:53 PM, 12 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઘણા લોકો ઘણીવાર એકબીજાના કપડા પહેરે છે. જેમાં ફેશન કે સુવિધા માટે ફ્રેન્ડ કે ભાઈ બહેનના કપડા પહેરે છે. પણ વાસ્તુ શાસ્ત્રમાં આમ કરવાની મનાઈ કરવામાં આવે છે.

1/7

photoStories-logo

1. કપડાંનું વાસ્તુ

લોકો અમુકવાર એકબીજાના કપડાં પહેરે છે. જેમાં ભાઈ-બહેન, મિત્રો કે સંબંધીઓના કપડાં પહેરે છે. ક્યારેક આ સુવિધા માટે કરે છે તો ક્યારેક ફેશન કે પસંદગી માટે હોય છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર બીજા કોઈના કપડાં પહેરવા વિશે અમુક બાબતો સમજાવે છે. જેમાં કપડાં માત્ર શરીરને ઢાંકવાનું કામ નથી કરતા પરંતુ તે વ્યક્તિની ઉર્જા અને લાઈફસ્ટાઈલ સાથે પણ જોડાયેલા છે. આથી વાસ્તુ શાસ્ત્ર બીજા કોઈના કપડાં નહીં પહેરવાની સલાહ આપવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. શું કહે છે વાસ્તુ શાસ્ત્ર ?

વાસ્તુ શાસ્ત્ર મુજબ દરેક વ્યક્તિની આસપાસ ચોક્કસ પ્રકારની સકારાત્મક અને નકારાત્મક ઉર્જા હોય છે. લાંબા સમય સુધી પહેરવામાં આવતા કપડાં તે વ્યક્તિની ઉર્જાનો પ્રભાવ જાળવી શકે છે. આથી જો કોઈ બીજા તે કપડાંનો ઉપયોગ કરે તો તે ઉર્જાથી પ્રભાવિત થઈ શકે છે. આથી વાસ્તુ શાસ્ત્ર બીજા દ્વારા ઉપયોગમાં લેવાતા કપડાં પહેરવાનું ટાળવાની સલાહ આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. નકારાત્મક ઉર્જાની અસર

વાસ્તુ માન્યતાઓ મુજબ જો કોઈ વ્યક્તિ ખૂબ માનસિક તણાવમાં હોય, લાંબા સમયથી બીમાર હોય કે સતત સમસ્યાઓનો સામનો કરી રહી હોય તો તેની નકારાત્મક ઉર્જા તેના કપડાંમાં રહી શકે છે. આ કપડાં પહેરવાથી મનમાં બેચેની, તણાવ કે નકારાત્મકતા વધે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. આત્મવિશ્વાસને પણ કરે છે અસર

પોતાના કપડાં પહેરવાથી આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારસરણી જળવાઈ રહે છે. પણ વારંવાર બીજા લોકોના કપડાં પહેરવાથી વ્યક્તિની વ્યક્તિગત ઉર્જા અને આત્મવિશ્વાસ કમજોર પડી શકે છે. આથી પોતાના કપડાં વધુ વખત વાપરવાનું વધુ સારું માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. કોના કપડાં પહેરવાનું ટાળવું ?

તમારે બીમાર વ્યક્તિ, લાંબા સમયથી તણાવમાં રહેલી વ્યક્તિ કે જેના વિશે નકારાત્મક વાતો સાંભળી હોય તેવા વ્યક્તિના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. આ સિવાય અજાણ્યા વ્યક્તિના વપરાયેલા કપડાં ન પહેરવા જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. નવા કે ભેટમાં આપેલા કપડાં

જો કોઈએ તમને નવા કપડાં ભેટમાં આપ્યા હો તો તેને પહેરવાને વાસ્તુ દોષ માનવામાં આવતો નથી. જો કપડાંનો ઉપયોગ પહેલા થઈ ગયો હોય તો તેને સારી રીતે ધોયા અને સાફ કર્યા બાદ જ પહેરવા જોઈએ. વ્યક્તિના કપડાં તેની ઉર્જા સાથે જોડાયેલા માનવામાં આવે છે. આથી પોતાના કપડાંનો ઉપયોગ શુભ માનવામાં આવે છે. જોકે આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

relatives clothes siblings clothes clothes wear
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ