બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 30,000 રૂપિયા સસ્તી થઇ Renault ની આ કાર, 22 kmની આપે છે માઇલેજ
5 ફોટો ગેલેરી
Last Updated: 05:21 PM, 12 July 2026
1/5
Renault જુલાઈ 2026 દરમિયાન વિવિધ મોડેલો પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. જેમાં કંપની Renault Kwid પર પણ ડિસ્કાઉન્ટ આપી રહી છે. કંપનીએ તાજેતરમાં અપડેટેડ Renault Kwid લોન્ચ કર્યું છે. આ દરમિયાન ગ્રાહકો Renault Kwid ખરીદવા પર 30,000 સુધીનું કેસ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. ડિસ્કાઉન્ટ વિશે વધુ માહિતી માટે ગ્રાહકો તેમની નજીકની ડીલરશીપનો સંપર્ક કરી શકે છે.
2/5
3/5
આ કારમાં પાવરટ્રેન યથાવત રખાઈ છે. તેમાં સમાન વિશ્વસનીય 1.0-લિટર, 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન આવે છે. આ એન્જિન 69 bhp અને 91 Nm ટોર્ક પેદા કરે છે. તે 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ AMT ઓટોમેટિક ગિયરબોક્સના ઓપ્શન સાથે મળે છે. આ કાર ગ્રાહકોને વેરિઅન્ટના આધારે 22 કિમી/કલાક સુધીની માઇલેજ આપે છે.
4/5
આ બજેટ કાર હોવા છતાં તે ફીચરની દ્રષ્ટિએ યુનિક છે. તેમાં 8-ઇંચની મોટી ટચસ્ક્રીન છે જે વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટોને સપોર્ટ કરે છે. તેમાં ડિજિટલ મીટર, ગાઈડલાઈન સાથેનો રીઅર કેમેરા, રિમોટ કીલેસ લોક-અનલોક અને પાવર વિન્ડોઝ જેવી સુવિધાઓ મળે છે. આ કારમાં રફ ટેરેન માટે 184 મીમીનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને સામાન માટે 279 લિટરની મોટી બૂટ સ્પેસ આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ