બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'ધમાલ 4'નો બોક્સ ઓફિસ પર ધમાકો! બીજા જ દિવસે કમાણી થઈ ડબલ, અજય દેવગણની ફિલ્મે મચાવી ધૂમ

photo-story

8 ફોટો ગેલેરી

મનોરંજન / 'ધમાલ 4'નો બોક્સ ઓફિસ પર ધમાકો! બીજા જ દિવસે કમાણી થઈ ડબલ, અજય દેવગણની ફિલ્મે મચાવી ધૂમ

Last Updated: 04:32 PM, 12 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અજય દેવગન, રિતેશ દેશમુખ અને અરશદ વારસી સ્ટારર કોમેડી ફિલ્મ 'ધમાલ 4' એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. શનિવારે બીજા દિવસે ફિલ્મની કમાણીમાં 50 ટકાનો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે અને ફિલ્મ ₹50 કરોડની ક્લબની ખૂબ નજીક પહોંચી ગઈ છે.

1/8

photoStories-logo

1. 'ધમાલ 4'નો બોક્સ ઓફિસ પર ધમાકો! બીજા જ દિવસે કમાણી થઈ ડબલ, અજય દેવગણની ફિલ્મે મચાવી ધૂમ

અજય દેવગન, રિતેશ દેશમુખ, અરશદ વારસી અને જાવેદ જાફરીની મોસ્ટ અવેટેડ કોમેડી ફિલ્મ 'ધમાલ 4' (Dhamaal 4) સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. રિલીઝના માત્ર બે જ દિવસમાં આ ફિલ્મે વર્ષ 2026 ની હિટ ફિલ્મોની યાદીમાં પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે. થિયેટરોમાં મોર્નિંગ શોની સરખામણીએ ઇવનિંગ શોમાં દર્શકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, અને ફિલ્મના રમુજી દ્રશ્યો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. શુક્રવારની ઓપનિંગની સરખામણીએ શનિવારે બીજા દિવસે ફિલ્મની કમાણી લગભગ બમણી થઈ ગઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. પ્રથમ દિવસ (Day 1)

ફિલ્મે ભારતભરમાં 15.50 કરોડનું શાનદાર ઓપનિંગ કલેક્શન મેળવ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. બીજો દિવસ (Day 2)

શનિવારની રજાનો લાભ મળતા ફિલ્મની કમાણી વધીને 23.31 કરોડ પર પહોંચી ગઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. કુલ ભારતીય કલેક્શન (Net)

બે દિવસમાં આ ફિલ્મે ભારતમાં કુલ 38.81 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. ઇન્ડિયા ગ્રોસ કલેક્શન

ભારતનું ગ્રોસ કલેક્શન 43.80 કરોડ સુધી પહોંચી ગયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. વર્લ્ડવાઈડ કમાણી

વિદેશમાં (Overseas) ફિલ્મે 5 કરોડ ની કમાણી કરી છે, જેની સાથે જ તેનું વર્લ્ડવાઈડ કુલ કલેક્શન 48.80 કરોડ પર પહોંચી ગયું છે. આ ફિલ્મ હવે ₹50 કરોડની ઐતિહાસિક ક્લબથી માત્ર 1 કરોડ 20 લાખ જેટલી જ દૂર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. 10 June ના રોજ રિલીઝ થયેલી અન્ય ફિલ્મોની સ્થિતિ

બોક્સ ઓફિસ પર 10 June ના રોજ 'ધમાલ 4' ની સાથે ઘણી અન્ય ફિલ્મો પણ રિલીઝ થઈ હતી, જેમાં હોરર ફિલ્મ 'ઈવિલ ડેડ' થી લઈને ટોલીવુડની 'લેનિન' પણ સામેલ છે. જોકે, કમાણીના મામલામાં ધમાલ 4 સૌથી આગળ નીકળી ગઈ છે. લેનિન (ટોલીવુડ): આ ફિલ્મે ભારતમાં 15.30 crore નેટ કલેક્શન, 17.60 crore ઇન્ડિયા ગ્રોસ અને વર્લ્ડવાઈડ 23.40 crore ની કમાણી મેળવી છે. ઈવિલ ડેડ બર્ન (હોલીવુડ): આ હોરર ફિલ્મે ભારતમાં 7.75 crore અને વર્લ્ડવાઈડ સ્તરે 9.21 crore નું કલેક્શન કર્યું છે. ઇધાયમ મુરલી (કોલીવુડ): આ તમિલ ફિલ્મે ભારતમાં 5.05 crore નેટ અને વર્લ્ડવાઈડ 5.81 crore ની કમાણી નોંધાવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. 'ધમાલ 4' વિશે રસપ્રદ વિગતો

આ ફિલ્મમાં અજય દેવગન 'ગુડ્ડુ' ના પાત્રમાં જોવા મળી રહ્યો છે, જ્યારે રિતેશ દેશમુખ 'લલ્લન', અરશદ વારસી 'આદિ' અને જાવેદ જાફરી 'માનવ' ના આઇકોનિક પાત્રમાં દર્શકોને હસાવી રહ્યા છે. આ કલાકારો ઉપરાંત રવિ કિશન, સંજય મિશ્રા, ઉપેન્દ્ર લિમયે, ઈશા ગુપ્તા અને અંજલિ આનંદ પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્દેશન પ્રખ્યાત ડાયરેક્ટર ઇન્દ્ર કુમાર (Indra Kumar) દ્વારા કરવામાં આવ્યું છે. આ સુપરહિટ 'ધમાલ ફ્રેન્ચાઇઝી' નો ચોથો ભાગ છે. આ સફર વર્ષ 2007 માં શરૂ થઈ હતી જ્યારે પહેલો ભાગ 'ધમાલ' આવ્યો હતો અને ચાર મિત્રોની પાગલપંતીએ લોકોને લોટપોટ કર્યા હતા. ત્યારબાદ તેના પછીના ભાગોએ પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી અને હવે ચોથો ભાગ પણ દર્શકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Dhamaal4 Dhamaal4BoxOffice AjayDevgn
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ