બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / રેબીઝથી બચાવ હવે થોડો મોંઘો, સરકારએ વધાર્યા હડકવાના ઇન્જેક્શનના ભાવ

photo-story

6 ફોટો ગેલેરી

નેશનલ / રેબીઝથી બચાવ હવે થોડો મોંઘો, સરકારએ વધાર્યા હડકવાના ઇન્જેક્શનના ભાવ

Last Updated: 08:15 PM, 11 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

એન્ટી-રેબીઝ ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્જેક્શનના ભાવ વધ્યા છે. NPPAએ આ ભાવ વધારો કર્યો છે. જેથી દર્દીઓના બિલ પર તેની અસર થશે.

1/6

photoStories-logo

1. એન્ટી-રેબીઝ ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્જેક્શન

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ એન્ટી-રેબીઝ ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્જેક્શનના ભાવ વધાર્યો છે. આ વધારા બાદ 300 IU/ml એન્ટી-રેબીઝ ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્જેક્શનના 1 મિલી માટે નવી કિંમત 119.48 રૂપિયા થઇ છે. અગાઉ આ ઇન્જેક્શનની કિંમત 112.19 રૂપિયા હતી. આ 7.29 રૂપિયાનો વધારો દર્શાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. શું છે એન્ટી-રેબીઝ ઇમ્યુનોગ્લોબ્યુલિન?

આ એક જીવનરક્ષક ઇન્જેક્શન છે જે હડકવાથી સંક્રમિત કે શંકાસ્પદ પ્રાણી (જેમ કે કૂતરો, વાંદરો, બિલાડી, વગેરે) ના કરડવાથી ગંભીર કિસ્સાઓમાં આપવામાં આવે છે. તે તરત રક્ષણ પૂરું પાડે છે, જ્યારે હડકવાની રસી ધીમે ધીમે ઇમ્યુનીટી વિકસાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. આ ઓર્ડરનો દર્દીઓ પર કેવી અસર

આ દવા માટે દર્દીઓ પાસેથી પ્રતિ મિલી 119.48 રૂપિયા થી વધુ વસૂલ કરી શકાતો નથી. જો કોઈ કંપની પહેલાથી જ આ દવા કરતાં ઓછી કિંમતે વેચી રહી હોય તો તે તેની વર્તમાન નીચી કિંમત સાથે ચાલુ રાખી શકે છે. ઉચ્ચ કિંમતે વેચતી કંપનીઓએ કિંમત નવી મર્યાદામાં લાવવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. NPPA એ ઇન્સ્ટ્રક્શન કર્યા જાહેર

NPPA એ ફાર્માસ્યુટિકલ કંપનીઓને નવા મહત્તમ ભાવ અનુસાર MRP નક્કી કરવાનો નિર્દેશ આપ્યો છે. નવી કિંમતનું લિસ્ટ NPPA ને મોકલવી જોઈએ અને રાજ્ય દવા નિયંત્રક અને ડીલરોને ઉપલબ્ધ કરાવવાની રહેશે. દુકાનદારોએ આ કિંમતનું લિસ્ટ તેમની દુકાનોમાં બતાવવું પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. MRP

કંપનીઓએ દર ત્રિમાસિક ગાળામાં NPPA ને ઉત્પાદન, ઈમ્પોર્ટ અને વેચાણની ડીટેલ પૂરી પાડવી પડશે. જો કોઈ કંપની આ દવાનું ઉત્પાદન બંધ કરવા માંગે છે તો તેને ઓછામાં ઓછા 6 મહિના અગાઉ NPPA ને જાણ કરવી પડશે. વધુ કિંમતો વસૂલવાથી કંપની પાસેથી વ્યાજ સાથે વધારાની રકમ વસૂલવામાં આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. આ ઓર્ડર કેમ જાહેર કરાયા?

NPPA એ નેશનલ એસેન્સિયલ મેડિસન લિસ્ટ (NLEM 2022), ડ્રગ પ્રાઇસ કોનટ્રોલ ઓર્ડર (DPCO) 2013 અને 2026 ના WPI દર 0.64956% ના આધારે આ સુધારો કર્યો છે. આ એસેન્સિયલ દવાઓના ભાવોને કંટ્રોલ કરે છે જેથી દર્દીઓ તેમને નિર્ધારિત મહત્તમ ભાવે મેળવી શકે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

NPPA injection anti-rabies immunoglobulin
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ