બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / વાસ્તુ અનુસાર લૂછણીયું રાખવાની ખોટી જગ્યા બની શકે મુશ્કેલીનું કારણ! જાણો સાચી દિશા

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / વાસ્તુ અનુસાર લૂછણીયું રાખવાની ખોટી જગ્યા બની શકે મુશ્કેલીનું કારણ! જાણો સાચી દિશા

Last Updated: 05:59 PM, 11 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં સાફ સફાઈના પણ નિયમ છે. જેમાં પોતું મારવાના પણ નિયમ છે. અને પોતું કઈ દિશામાં મારવું એના પણ. ચાલો આજે તેના વિષે જાણીએ.

1/6

photoStories-logo

1. વાસ્તુ શાસ્ત્ર

હિન્દુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રને જીવનનો એક મહત્વનો ભાગ છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરની સફાઈ માટે વપરાતા પોતા અંગે પણ નિયમો છે. જ્યોતિષીઓ કહે છે કે જો પોતું ખોટી દિશામાં અને ખોટા સમયે કે ખોટી રીતે મૂકવામાં આવે તો તે નકારાત્મક ઉર્જા વધારી શકે છે. આવા ઘરોના દરવાજામાં સુખ અને સમૃદ્ધિ ક્યારેય આવતી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. પોતું કઈ દિશામાં મૂકવું ?

વાસ્તુ શાસ્ત્રમાં સાવરણીની સાથે પોતાની દિશાને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. જેમાં પોતું હંમેશા ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં મૂકવું જોઈએ. આમ કરવાથી ઘરનું ઉર્જા સંતુલન જળવાઈ રહે છે અને પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ બને છે. જોકે ઈશાન ખૂણામાં પોતું મૂકવાને અશુભ માનવામાં આવે છે. તેનાથી જીવનમાં બિનજરૂરી સમસ્યાઓ વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. પોતું કરવાનો શ્રેષ્ઠ સમય

વાસ્તુ શાસ્ત્ર અનુસાર બ્રહ્મ મુહૂર્તને ઘરની સફાઈ અને પોતું મારવા માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ સમય સૂર્યોદય પહેલાનો લગભગ દોઢ કલાક છે. આ સમયગાળા દરમિયાન સફાઈ કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને પરિવારના સભ્યોની સુખાકારીમાં વધારો થાય છે. જો બ્રહ્મ મુહૂર્ત દરમિયાન સફાઈ શક્ય ન હોય તો સવારે સૂર્યોદય પહેલા કે 15 મિનિટ બાદ પોતું માંરી શકાય છે. મુખ્ય દરવાજાથી પોતું મારવાનું શરૂ કરીને ઘરની અંદર જવાની સલાહ આપવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. આ સમયે પોતું મારવાનું ટાળો

વાસ્તુ અનુસાર બપોરે હાથ પોતું ન કરવું જોઈએ. સમયે સૂર્ય પીક પર હોય છે જે ઘરમાં પ્રવેશતી સકારાત્મક ઉર્જાનો સંપૂર્ણ લાભ અટકાવે છે. આ સિવાય સૂર્યાસ્ત બાદ પોતું નહિ કરવાની સલાહ આપવામાં આવે છે. સાંજે સફાઈ કરવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી શકે છે અને માનસિક અશાંતિ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. આ દિવસે પોતું ન મારવું ?

વાસ્તુ નિષ્ણાતો અનુસાર, અમુક લોકોને પગથી પોતું મારવાની આદત હોય છે. વાસ્તુ નિષ્ણાતો સલાહ આપે છે કે બે દિવસ દરમિયાન ભૂલથી પણ પગથી પોતું ન મારવું જોઈએ. જેમાં ગુરુવારે પોતું ન મારવું જોઈએ. આમ કરવાથી ગુરુ ગ્રહ નારાજ થાય છે અને ઘરમાં વાસ્તુ સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vastu Shastra mop sweeping
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ