બ્રેકિંગ ન્યુઝ
9 ફોટો ગેલેરી
Last Updated: 09:28 AM, 11 July 2026
1/9
2/9
3/9
ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. ઉપરાંત મધ્ય ગુજરાતના અમદાવાદ, વડોદરા અને આણંદમાં પણ હળવા વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ અને જામનગર તેમજ કચ્છ વિસ્તારમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે.
4/9
આઈએમડી અનુસાર 11 જુલાઈના ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, આસામ, ત્રિપુરા, કેરળ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં વરસાદ અને ભારે પવન ફૂંકાશે. કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા છે. જોરદાર પવનને કારણે વૃક્ષો પડી જવાની, વીજળી ગુલ થવાની અને સ્થાનિક નુકસાન થવાની સંભાવના છે.
5/9
6/9
7/9
8/9
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ