બ્રેકિંગ ન્યુઝ
8 ફોટો ગેલેરી
Last Updated: 08:26 AM, 11 July 2026
1/8
ગુરુના અસ્ત થવાથી ઘણા લોકો ચિંતિત થઈ જાય છે, પરંતુ જ્યોતિષીઓનું માનવું છે કે દરેક માટે આ સમય નકારાત્મક નથી. કર્ક રાશિમાં ગુરુ મજબૂત સ્થિતિમાં હોવાથી તેમનો પ્રભાવ સંપૂર્ણ રીતે સમાપ્ત થતો નથી. માત્ર કેટલીક બાબતોમાં ગતિ ધીમી થઈ શકે છે. ખાસ કરીને કેટલીક રાશિઓ માટે આ સમય લાભદાયક સાબિત થઈ શકે છે. આવો જાણીએ કઈ રાશિઓને ગુરુ અસ્તનો સૌથી વધુ લાભ મળશે.
2/8
ગુરુ તમારા ત્રીજા ભાવમાં અસ્ત થશે, જે સંવાદ અને પ્રતિભાનો ભાવ માનવામાં આવે છે. લાંબા સમયથી અટકેલા કામ ફરી શરૂ થઈ શકે છે. મીડિયા, માર્કેટિંગ, લેખન અને કોમ્યુનિકેશન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ મળી શકે છે. નવી કુશળતા શીખવાની તક મળશે અને મહેનતનું યોગ્ય પરિણામ પણ મળશે.
3/8
4/8
5/8
6/8
7/8
કર્ક રાશિના જાતકોમાં આત્મવિશ્વાસ વધશે અને વ્યક્તિગત વિકાસની તકો મળશે. મિથુન રાશિના લોકો માટે આર્થિક આયોજન વધુ સારું બનશે અને પરિવારનો સહયોગ મળશે. મકર રાશિના જાતકો માટે ભાગીદારીના કાર્યોમાં લાભની સંભાવના છે. સ્પષ્ટ સંવાદ અને સમજદારીથી કામ લેશો તો સફળતા મળી શકે છે.
8/8
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ