ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:22 AM, 12 July 2026
ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે, પરંતુ તેની ભારતભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર હજુ સુધી કોઈ અસર થઈ નથી. 12 જુલાઈના રોજ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ મોટો ફેરફાર થયો નથી.
ADVERTISEMENT
તેલના ભાવમાં આ વધઘટ ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ તથા હોરમૂઝની સ્ટ્રેટને લઇ પરિસ્થિતિને કારણે થઈ રહી છે. આ દરિયાઈ માર્ગને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ પરિવહન માર્ગોમાંનો એક માનવામાં આવે છે; વિશ્વના કુલ ક્રૂડ ઓઈલ પુરવઠાનો આશરે 20 % હિસ્સો આ માર્ગેથી પસાર થાય છે.

ADVERTISEMENT
કાચા તેલનો હાલ
શુક્રવારે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 0.41% ઘટીને 75.99 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું હતું. તેનું એક કારણ એ સમાચાર હતા કે અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ફરી શરૂ થવાની છે, જેનાથી બજારને થોડી રાહત મળી હતી. જોકે, સ્થિતિ હજુ સંપૂર્ણપણે સામાન્ય થઈ નથી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ઈરાન-US તણાવ વચ્ચે વૈશ્વિક ઓઈલ માર્કેટ પર ખતરો! વધી શકે પેટ્રોલ-ડીઝલના ભાવ
ADVERTISEMENT
શહેર - પેટ્રોલ (રૂ./લિટર) - ડીઝલ (રૂ./લિટર)
ADVERTISEMENT
DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો