ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / AIનો ઉપયોગ કરો તો થઈ જજો સાવધાન!, ભૂલથી પણ આ કામ ન કરતા, નહીંતર ભરાઈ જશો
Last Updated: 12:16 PM, 8 September 2025
ADVERTISEMENT
Google Gemini, Grok અને ChatGPT જેવા AI ચેટબોટ્સ લોકોની ઈન્ટરેક્ટ કરવાની રીતને ઝડપથી બદલી રહ્યા છે. તે પ્રશ્નોના જવાબ આપતી વખતે હ્યુમન ટચ પણ જોડી શકે છે. આ ટુલ્સ ઘણા લોકોના જીવનમાં રોજિંદા જીવનનો હિસ્સો બની ગયા છે. તેનો વપરાશ સરળ છે અને માણસ જેવી પ્રતિક્રિયા આપવાની ક્ષમતા તેને વિશ્વસનીય બનાવે છે. પરંતુ એક્સપર્ટ એના વિશે ચેતવણી આપતા કહે છે કે AI સાથે વધુ પડતી માહિતી શેર કરવાથી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જેથી અમે તમને AI નો ઉપયોગ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે જણાવીશું.
ADVERTISEMENT
તમારું પૂરું નામ, ઘરનું સરનામું, ફોન નંબર અથવા ઇમેઇલ જેવી માહિતીથી તેને જોડીને તમારી ઓનલાઈન ઓળખને શોધી શકાય છે. એકવાર તે ઉજાગર થયા બાદ આ ઓળખનો ઉપયોગ ફ્રોડ, ફિશિંગ અથવા ટ્રેકિંગ માટે પણ થઈ શકે છે.
ADVERTISEMENT
જો ચેટબોટમાં બેંક એકાઉન્ટ નંબર, ક્રેડિટ કાર્ડ ડિટૈલ દાખલ કરવામાં આવે તો આ ડેટાને ઈન્ટરસેપ્ટ કરી શકાય છે, જેનાથી તમે ફ્રોડ અને આઈડેન્ટિટી ચોરીનો ભોગ બની શકો છો. આથી બેંક ડિટૈલ ફક્ત સુરક્ષિત, સત્તાવાર માધ્યમો દ્વારા જ શેર કરવી જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT