ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / 'ગેરેજમાં રહેતો અને રોજના 200 કમાતો', ધર્મેન્દ્રે યાદ કર્યાં સંઘર્ષના દિવસો, જાણીને આંખો ભીની થશે

મનોરંજન / 'ગેરેજમાં રહેતો અને રોજના 200 કમાતો', ધર્મેન્દ્રે યાદ કર્યાં સંઘર્ષના દિવસો, જાણીને આંખો ભીની થશે

Published By: Hiralal Parmar

Last Updated: 03:23 PM, 24 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવૂડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રને જીવનમાં કંઈ એમને એમ સફળતા મળી નથી આ પાછળ તેમણે ખૂબ સંઘર્ષ કર્યો હતો. સંઘર્ષના દિવસો તો એવાં છે કોઈની પણ આંખો ભીની કરી શકે.

ADVERTISEMENT

સંઘર્ષ કર્યાં વિના સફળતા મળતી નથી. આ જાણીતું વિધાન દરેકને લાગુ પડે છે. સફળતા અને સિદ્ધી મળતાં પહેલાં આકરા તાપમાં તપવું પડે છે. બોલીવૂડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રના જીવનમા આ વિધાન સાચું પડ્યું છે. ખરાબ તબિયતને કારણે ધર્મેન્દ્રે જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હતો જોવાની વાત એ છે કે આ સંઘર્ષમાં પણ તેઓ ટકી રહ્યાં અને મોટા માણસ થઈને જ જંપ્યા. આજે 89 વર્ષની વયે ધર્મેન્દ્રનું અવસાન થયું હતું.

બોલીવૂડમાં આવતા પહેલાં શું કરતાં હતા

ટેલિવિઝન પર પ્રસારિત થયેલા એક કાર્યક્રમમાં ધર્મેન્દ્રે કહ્યું કે એક સમયે તેઓ ગેરેજમાં રહેતા હતા અને ડ્રિલિંગ ફર્મમાં કામ કરતા હતા. તેમણે કહ્યું હતું કે ધર્મેન્દ્રએ શેર કર્યું, "મારા શરૂઆતના દિવસોમાં, હું ગેરેજમાં રહેતો હતો કારણ કે મારી પાસે મુંબઈમાં ઘર નહોતું. મુંબઈમાં ટકી રહેવા માટે, હું એક ડ્રિલિંગ ફર્મમાં કામ કરતો હતો જ્યાં મને 200 રૂપિયા પગાર મળતો હતો, અને કેટલાક વધારાના પૈસા કમાવવા માટે હું ઓવરટાઇમ કરતો હતો.

વધુ વાંચો : VIDEO : કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ કેટલું ભીષણ હતું? છોકરો પહોંચી ગયો 5000 વર્ષ પાછળ, જુઓ નજારો

આજે 350 કરોડની નેટવર્થ

200 રુપિયાથી શરુ કરેલી ધર્મેન્દ્રની સફર આજે 350 કરોડમાં પહોંચી છે. ધર્મેન્દ્ર આજે 350 કરોડથી વધુ સંપત્તિના માલિક છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dharmendra news Dharmendra

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ