ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / મહાભારત લખતી વખતે ગણેશજીની કલમ તૂટી અને પછી પોતાનો એક દાંત તોડ્યો; જાણો કેમ કહેવાય છે ‘એકદંત’!
6 ફોટો ગેલેરી
Last Updated: 01:06 PM, 10 September 2026
1/6
2/6
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
એવું કહેવાય છે કે ગણેશજીએ સમય બગાડ્યા વિના તેમનો એક દાંત તોડી નાખ્યો, તેનો ઉપયોગ કલમ તરીકે કર્યો અને લખવાનું શરૂ કર્યું. તેમના માટે તેમનું વચન સૌથી મહત્વપૂર્ણ હતુ. તેમણે લખવાનું બંધ ના થવા દીધુ, પોતાના તૂટેલા દાંતથી મહાભારત લખવાનું ચાલુ રાખ્યું. આ ઘટનાને કારણે ભગવાન ગણેશને એકદંત તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકે ગણેશના એકદંત વિશે વિવિધ ધાર્મિક કથાઓ પણ પ્રચલિત છે.
6/6
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ