બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે 22 ઓગસ્ટનો દિવસ? જાણો આજનું અંક જ્યોતિષ

photo-story

9 ફોટો ગેલેરી

અંકરાશિ / મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે 22 ઓગસ્ટનો દિવસ? જાણો આજનું અંક જ્યોતિષ

Last Updated: 07:00 AM, 22 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Horoscope Numerology 22 August 2026 : જ્યોતિષની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. અંકશાસ્ત્રમાં પણ દરેક સંખ્યાને અનુરૂપ નંબર હોય છે. અંકશાસ્ત્ર અનુસાર તમારો નંબર તમારો ભાગ્યાંક હશે. ઉદાહરણ તરીકે દરેક મહિનાની 8, 17 અને 16 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 8 હશે. આજે 22 ઓગસ્ટનો દિવસ તમારા માટે કેવો રહેશે જાણો.

1/9

photoStories-logo

1. મૂળાંક 1

આજે તમારું મન થોડું બેચેન રહી શકે છે. વ્યવસાયમાં નફો મેળવવા માટે તમારે વધુ મહેનત કરવી પડી શકે છે. આજે કોઈપણ નવું કાર્ય હાથ ધરતા પહેલા તમારા પરિવારના સભ્યોની સલાહ અવશ્ય લો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. મૂળાંક 2

તમને વ્યવસાયમાં નવી તકો મળી શકે છે, પરંતુ કોઈના પર વધુ પડતો વિશ્વાસ કરવાથી સમસ્યાઓ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. મૂળાંક 3

આજે તમારો અનુભવ ખૂબ ઉપયોગી સાબિત થશે.તમે ઘણી પરિસ્થિતિઓને વધુ સારી રીતે સંભાળી શકો છો. તમે ઘરે કોઇ પુજા-પાઠ સાથે જોડાયેલ કામ કરાવી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. મૂળાંક 4

આજે કામ અને વ્યવસાય બંનેમાં સંતુલન રહેશે. ઘરે કોઇ આવશે જે અચાનક માહોલ બદલી શકે છે. તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર પણ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. મૂળાંક 5

આજે તમને મિત્રો સાથે બહાર જવાની અથવા કોઈ હળવી મજા કરવાની તક મળી શકે છે. સંબંધો ઉર્જાથી ભરેલા રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. મૂળાંક 6

કોઈપણ પ્રકારનો વ્યવહાર કરતા પહેલા તમારા પરિવારની સલાહ અવશ્ય લો. જો કે તમે તમારી નેતૃત્વ કૌશલ્યનો પ્રભાવ દેખાડી શકશો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. મૂળાંક 7

ગુસ્સો અને અધીરાઈથી બચવું આજે જરૂરી છે. નોકરી કરતા લોકોને પણ કોઈ સારા સમાચાર મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. મૂળાંક 8

આજે નાની નાની બાબતોમાં વધુ પડતું વિચારવાથી અથવા ભાવનાત્મક થવાથી તમારા નિર્ણયો પ્રભાવિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. મૂળાંક 9

આજે ભાગ્યનો સાથ મળશે અને દિવસ તમારા માટે સકારાત્મક રહેવાની શક્યતા છે. (DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Numerology Ank Jyotish Ank Rashifal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ