બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / સ્મૃતિ મંધાનાની તોફાની બેટિંગ, ઓસ્ટ્રેલિયા સામે ફટકારી સૌથી ઝડપી સદી, બનાવ્યો ખાસ રેકોર્ડ

ક્રિકેટ / સ્મૃતિ મંધાનાની તોફાની બેટિંગ, ઓસ્ટ્રેલિયા સામે ફટકારી સૌથી ઝડપી સદી, બનાવ્યો ખાસ રેકોર્ડ

Ajitsinh Jadeja

Last Updated: 05:16 PM, 17 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cricket News: ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમો વચ્ચેની વનડે શ્રેણીની બીજી મેચ ન્યૂ ચંદીગઢમાં રમાઈ રહી છે.

Cricket News: ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમો વચ્ચેની વનડે શ્રેણીની બીજી મેચ ન્યૂ ચંદીગઢમાં રમાઈ રહી છે. આ મેચમાં સ્મૃતિ મંધાનાએ શાનદાર પ્રદર્શન કરી ભારત માટે બીજી સૌથી ઝડપી સદી ફટકારી છે. 77 બોલમાં મંધાનાએ આ સિદ્ધિ હાંસલ કરી હતી.

Smriti-Mandhana1

ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમો વચ્ચેની ત્રણ મેચની વન ડે શ્રેણીની બીજી મેચ બુધવારે ન્યૂ ચંદીગઢના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારતીય બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ ભારત માટે બીજી સૌથી ઝડપી સદી ફટકારી. તેણીએ માત્ર 77 બોલમાં સદી પૂરી કરી છે.

vtv app add

ભારતીય દ્વારા સૌથી ઝડપી સદી

70 બોલ: સ્મૃતિ મંધાના, આયર્લેન્ડ સામે, રાજકોટ, 2025

77 બોલ: સ્મૃતિ મંધાના, ઓસ્ટ્રેલિયા સામે, ન્યુ ચંદીગઢ, 2025

82 બોલ: હરમનપ્રીત કૌર, ઇંગ્લેન્ડ સામે, ચેસ્ટર-લે-સ્ટ્રીટ, 2025

87 બોલ: હરમનપ્રીત કૌર, દક્ષિણ આફ્રિકા સામે, બેંગલુરુ, 2024

89 બોલ: જેમિમાહ રોડ્રિગ્સ, દક્ષિણ આફ્રિકા સામે, કોલંબો, 2025

આ પણ વાંચોઃ વાહ ઉસ્તાદ વાહ! ટીમ ઈન્ડિયાનો મિસ્ટ્રી સ્પિનર બની ગયો વર્લ્ડનો નંબર વન બોલર, પહેલી વાર મોટી સિદ્ધિ પાછળ

સ્મૃતિ 2013ની સાલમાં પ્રથમ વન-ડે રમી હતી. મુંબઈમાં રહેતી સ્મૃતિ 28 વર્ષની છે. તે એપ્રિલ 2013માં અમદાવાદમાં બાંગ્લાદેશ સામે પ્રથમ વન-ડે રમી હતી. તેણે 102 વન-ડેમાં 11 સેન્ચુરી અને 31 હાફ સેન્ચુરીની મદદથી કુલ 4,473 રન કર્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

chandigarh Smriti Mandhana Indian womens team
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ