ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Congress leaders took oath in public

કોંગ્રેસની શપથ / જે આમાંથી ફૂટશે તેને ગોગા મહારાજ પહોંચશે... કોંગ્રેસ આગેવાનોએ જાહેરમાં લીધા શપથ

Published By: Dinesh Chaudhary

Last Updated: 03:49 PM, 14 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણના હારીજમાં સ્થાનિક ઉમેદાવરને ટિકિટ આપે તેવી માગ સાથે કોંગ્રેસના સોળ ઉમેદવારે જાહેર સભામાં શપથ લીધા

ADVERTISEMENT

  • હારીજમાં કોંગ્રેસ આગેવાનોએ જાહેરમાં લીધા શપથ
  • સ્થાનિક ઉમેદાવરને ટિકિટ આપે તેવી કરી માગ
  • "16 માંથી કોઈ ફૂટશે તો ગોગ મહારાજ પહોંચશે"


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોની હલચલ વધી ગઈ છે. ચૂંટણીની તારીખ જાહેર થવાની તૈયારી છે ત્યારે રાજકીય પક્ષોની ગતિવિધીઓ તેજ થઈ રાજકીય માહોલ જામતો નજરે ચડતો જોવા મળી રહ્યો છે. રાજકીય પક્ષોની અંદરો-અંદર ખેચાતાણ શરૂ થઈ ગઈ છે. પાટણમાં કોંગ્રેસના આગેવાનોએ શપથનો લીધા છે. હારીજના ખાખડીમાં યોજાયેલી જાહેર સભામાં  સ્થાનિક ઉમેદવારોએ ગોગા મહારાજના શપથ લીધા છે. જેમાં સ્થાનિક ઉમેદાવારને ટિકિટ આપવાની પણ માગ કરી છે. સ્થાનિક ઉમેદવાર 16 માંથી કોઈ ફૂટશે તો ગોગ મહારાજ પહોંચશે તેવા શપથ લીધા છે. હારીજના ખાખડી ગામે યોજાયેલી જાહેર સભામાં સ્થાનિક ઉમેદવારની  માંગ સાથે શપથ લીધા છે.

 

કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોએ શું શપથ લીધા
સ્થાનિકને ટિકિટ મળે તેના માટે સોગંદ લઈએ છીએ કે, સોળે સોળ જણા અમે ખોટુ નહીં કરીએ તેની ગોગ મહારાજની સોગંદ લઈએ છીએ તેમાંથી જે ફૂટશે તેને ગોગા મહારાજ પહોંચશે.

અગાઉ સ્થાનિક ઉમેદવાર લઈ માંગ ઉઠી હતી
પાટણમાં કોંગ્રેસ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપે તેને લઈ અગાઉ પણ એક જાહેરસભામાં માગ ઉઠી હતી. પાટણના રાધનપુરમાં  કોંગ્રેસ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપે તેવી માગ ઉઠી હતી

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કકળાટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પેહલા કોંગ્રેસમાં કકળાટ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસે એક પણ બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી નથી છતા વિવિધ બેઠક પર પહેલાથી ઉમેદવારોનો કકળાટ શરૂ થઈ ગયો છે. કોગ્રેસ અંદરો અંદરનો વિવાદ ઉકેલે છે કેમ તે સમય બતાવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat congress elecation 2022 શપથ Congress politics

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ