બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / અષાઢ મહિનાનું આજે સ્કંદ ષષ્ઠી વ્રત, જાણો શુભ મુર્હૂત, પૂજા પદ્ધતિ અને મહત્વ

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / અષાઢ મહિનાનું આજે સ્કંદ ષષ્ઠી વ્રત, જાણો શુભ મુર્હૂત, પૂજા પદ્ધતિ અને મહત્વ

Last Updated: 08:08 AM, 19 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Skanda Sashti Vrat 2026: આજે અષાઢ મહિનાનું સ્કંદ ષષ્ઠી વ્રત છે, જે દેવતાઓના સેનાપતિ ભગવાન કાર્તિકેયને સમર્પિત છે. આ દિવસે યોગ્ય વિધિ-વિધાન સાથે પૂજા કરવાથી ભગવાન કાર્તિકેય પ્રસન્ન થાય છે. આ વ્રત શત્રુઓ પર વિજય અને મંગળ દોષ દૂર કરવા માટે પણ ખાસ ફળદાયી માનવામાં આવે છે.

1/5

photoStories-logo

1. ભગવાન કાર્તિકેય પ્રસન્ન થાય

આજે અષાઢ મહિનાનો સ્કંદ ષષ્ઠી વ્રત છે. આ વ્રત દર મહિનાના શુક્લ પક્ષ ના છઠ્ઠા દિવસે મનાવવામાં આવે છે. ધાર્મિક અને પૌરાણિક માન્યતાઓ અનુસાર સ્કંદ ષષ્ઠી પર ઉપવાસ અને વ્રત કરવાથી ભગવાન કાર્તિકેય પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેમના આશીર્વાદથી સુખ અને સમૃદ્ધિમા વધારો, હિંમત, વિજય અને સંતાનની પ્રાપ્તી થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. અષાઢ સ્કંદ ષષ્ઠી વ્રત 2026 શુભ મુહૂર્ત

આજે બ્રહ્મ મુહૂર્ત 4:44 AM થી 5:27 AM સુધી છે. અભિજિત મુહૂર્ત 12:18 AM થી 1:11 AM સુધી છે. વિજય મુહૂર્ત 2:56 AM થી 3:49 AM સુધી રહેશે. ગોધૂલી મુહૂર્ત 7:18 AM થી 7:39 AM સુધી રહેશે. અમૃત કાળ સવારે 10:56 થી બપોરે 12:33 સુધી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. સ્કંદ ષષ્ઠી વ્રત પૂજા વિધિ

સવારે સ્નાન કરો. પછી સ્વચ્છ કપડાં પહેરો અને પ્રાર્થના ખંડ સાફ કરો. પછી ભગવાન કાર્તિકેય અને શિવ પરિવારનું ચિત્ર અથવા મૂર્તિ એક બાજોટ પર મૂકો. ભગવાનને ફૂલો, ફળો, ધૂપ અને દીવા અર્પણ કરો અને વિધિ-વિધાન મુજબ તેમની પૂજા કરો. ભગવાન કાર્તિકેયના મંત્રોનો જાપ કરો. સ્કંદ ષષ્ઠી વ્રત કથા વાંચવાનું ભૂલશો નહીં. ભોગ અર્પણ કરીને અને આરતી કરીને પૂજા પૂર્ણ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સ્કંદ ષષ્ઠીનું મહત્વ

શાસ્ત્રો અને વિવિધ પુરાણોમાં સ્કંદ ષષ્ઠીને વિજય અને શક્તિનો દિવસ માનવામાં આવે છે. સ્કંદ ષષ્ઠીનું વ્રત રાખવાથી સુખ, સમૃદ્ધિ અને વિજય મળે છે. સંતાનના સુખ માટે આ વ્રત ખાસ કરીને મહત્વપૂર્ણ છે. આ વ્રત બીમારીથી પણ રાહત આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. DISCLAIMER

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ashadha Skanda Sashti Vrat 2026 Skanda Sashti Vrat Puja Vidhi Skanda Sashti Vrat 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ