T20 વર્લ્ડ કપ / પહેલી જ મેચમાં ચેમ્પિયન ઑસ્ટ્રેલિયાની ટીમના પરસેવા છૂટી ગયા, ન્યૂઝીલેન્ડની ભવ્ય જીત, જુઓ કોણ રહ્યું 'હીરો'

Champion Australia's team sweats in first match, New Zealand's grand win, see who is the 'hero'

T20 વર્લ્ડ કપના સુપર-12 તબક્કાની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની ટીમો આમને-સામને હતી. સિડનીમાં રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને 89 રનથી હરાવ્યું હતું. ન્યુઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને 201 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ