ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / સોનું ₹2000 અને ચાંદી ₹2600 સસ્તું થયું, ખરીદી કરતા પહેલા જાણો ભાવ

Today Gold Price / સોનું ₹2000 અને ચાંદી ₹2600 સસ્તું થયું, ખરીદી કરતા પહેલા જાણો ભાવ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 01:53 PM, 24 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold Silver Price Today 24 June 2026: સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનું 2,000 રૂપિયા સસ્તું થયું છે, જ્યારે 1 કિલો ચાંદીમાં આશરે 2,600 રૂપિયાનો ઘટાડો થયો છે.

ADVERTISEMENT

Gold Silver Price Today 24 June 2026: સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનું 2,000 રૂપિયા સસ્તું થયું છે, જ્યારે 1 કિલો ચાંદીમાં આશરે 2,600 રૂપિયાનો ઘટાડો થયો છે.

ભારતીય બુલિયન બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ઘણો ઘટાડો થયો છે. 24 કેરેટ સોનું ₹1,960 ઘટીને ₹144,820 પ્રતિ 10 ગ્રામ થયું છે, જ્યારે 22 કેરેટ સોનું ₹132,752 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે.

જ્યારે 1 કિલો ચાંદી 2,570 રૂપિયા ઘટીને 223,810 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે.

g-bhav-244june

ફ્યુચર્સ માર્કેટમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓગસ્ટ કોન્ટ્રેક્ટ એક્સપાયર વાળું સોનું 1.21% ઘટીને 1,44,759 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે એમસીએક્સ પર જુલાઈ કોન્ટ્રેક્ટ ડિલિવરી વાળું ચાંદી 0.71% ઘટીને 2,24,227 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યું છે.

g24june

મુખ્ય શહેરોમાં આજે સોનાનો ભાવ, 24 જૂન 2026

bullions.co.in મુજબ નવી દિલ્હીમાં 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 144,160 રૂપિયા પર વેચાઈ રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 132,147 રૂપિયા પર વેચાઈ રહ્યું છે.

દરમિયાન મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 144,410 રૂપિયા નોંધાયો હતો, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 132,376 રૂપિયા હતો.

કોલકાતામાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 144,300 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 132,275 રૂપિયા હતો.

VTV ADD

આ પણ વાંચોઃ બિઝનેસ / ભારતીય શેરબજારમાં આવશે 20% નો મોટો કડાકો? દિગ્ગજ ઇન્વેસ્ટરની ડરામણી આગાહી

ચેન્નાઈમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 144,910 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 132,834 રૂપિયા નોંધાયો હતો.

બેંગલુરુમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 144,610 રૂપિયા નોંધાયો હતો, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 132,559 રૂપિયા નોંધાયો હતો.

તેમજ હૈદરાબાદમાં 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 144,720 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 132,660 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે.

(નોંધ: આ અહેવાલમાં પ્રસ્તુત કરાયેલા વિચારો નિષ્ણાતોના અંગત અભિપ્રાયો પર આધારિત છે. આ માહિતીના આધારે ખરીદી કે વેચાણ કરવાની કોઈ સીધી સલાહ આપવામાં આવતી નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Silver Price Gold Price Gold Silver Price

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ