ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / વિશ્વ / 25 નહીં, હવે માત્ર 15 % ટેરિફ, ટ્રમ્પે ઓચિંતો ટેરિફ ઘટાડતા આ સેક્ટર્સની બલ્લે-બલ્લે

Trump Tariff Cut / 25 નહીં, હવે માત્ર 15 % ટેરિફ, ટ્રમ્પે ઓચિંતો ટેરિફ ઘટાડતા આ સેક્ટર્સની બલ્લે-બલ્લે

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:16 AM, 2 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Donald Trump Cuts Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે, જેમાં કેટલાક સામાન પર ટેરિફ ઘટાડ્યો છે. તેમણે કૃષિ અને ઔદ્યોગિક સાધનો પર અમેરિકાએ ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો છે.

ADVERTISEMENT

Donald Trump Cuts Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે, જેમાં કેટલાક સામાન પર ટેરિફ ઘટાડ્યો છે. તેમણે કૃષિ અને ઔદ્યોગિક સાધનો પર અમેરિકાએ ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો છે.

મધ્ય પૂર્વના તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ ઘટાડાની જાહેરાત કરી છે. આ ટેરિફ ઘટાડા પસંદગીના કૃષિ ઉત્પાદનો અને ઔદ્યોગિક સાધનો પર કરવામાં આવ્યા છે. અગાઉ યુએસએ આ માલ પર 25% ટેરિફ લાદ્યો હતો, જેને ટ્રમ્પે ઘટાડીને 15% કરવાની જાહેરાત કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા કૃષિ અને ઔદ્યોગિક સાધનોની એક વિસ્તૃત રેંજ પર કામચલાઉ ટેરિફ ઘટાડો ડિસેમ્બર 2027 સુધી અમલમાં રહેશે.

અમેરિકા દ્વારા આ નિર્ણય રોકાણને પ્રોત્સાહન આપવા અને યુએસ અર્થતંત્રના મુખ્ય ક્ષેત્રોને સમર્થન આપવા માટે લેવામાં આવ્યો છે. આ સસ્તી આયાત તેમજ અમેરિકન સ્ટીલ અને એલ્યુમિનિયમના વધુ ઉપયોગને પ્રોત્સાહન આપશે.

VTV Digital Ad

આ પણ વાંચોઃ વિશ્વ / ''તમે પાગલ થઇ ગયા છો, જો હું ના હોત તો..'', જ્યારે નેતન્યાહૂને ટ્રમ્પે સંભળાવી ખરી-ખોટી

શું ભારતને ફાયદો થશે?

અહેવાલો અનુસાર અમેરિકા તરફથી આ ટેરિફ ઘટાડાનો લાભ એવા દેશોને આપવામાં આવ્યો છે જેમની સાથે અમેરિકાનો વેપાર કરાર છે. આનો અર્થ એ થયો કે અમેરિકાના વેપાર કરાર હેઠળ આવતા દેશોમાંથી આયાત કરાયેલા બુલડોઝર, ફોર્કલિફ્ટ અને સમાન ઔદ્યોગિક મશીનરી અને કૃષિ સાધનો પર હવે 15% ટેરિફ લાગશે, જે પહેલા 25% હતો. તમને જણાવી દઇએ કે આનો ફાયદો ભારતને મળતો નજર નથી આવતો, કારણ કે અમેરિકા-ઈરાન વેપાર કરાર હજુ સુધી ફાઇનલ ડીલ થઇ નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Agriculture Trump Tariffs US-Iran Trade Deal

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ