ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Chandra Gochar 2026: મકર રાશિમાં ચંદ્રનું ગોચર, 3 રાશિને બિઝનેસમાં અચાનક ધનલાભ અને અટકેલા કામમાં ઝડપનો દાવો

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / Chandra Gochar 2026: મકર રાશિમાં ચંદ્રનું ગોચર, 3 રાશિને બિઝનેસમાં અચાનક ધનલાભ અને અટકેલા કામમાં ઝડપનો દાવો

Last Updated: 04:35 PM, 25 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યોતિષીય ગણતરી મુજબ, મકર રાશિમાં ચંદ્રનું આ ગોચર માનસિક મજબૂતી લાવવાની સાથે કરિયર અને આર્થિક મોરચે મોટો ફેરફાર લાવશે.

1/6

photoStories-logo

1. Chandra Gochar 2026: મકર રાશિમાં ચંદ્રનું ગોચર, 3 રાશિને બિઝનેસમાં અચાનક ધનલાભ અને અટકેલા કામમાં ઝડપનો દાવો

જ્યોતિષશાસ્ત્રમાં મન, મગજ અને ભાવનાઓના કારક માનવામાં આવતા ચંદ્રદેવે પોતાનું સ્થાન પરિવર્તન કર્યું છે. ચંદ્રદેવ ધન રાશિમાંથી નીકળીને શનિદેવની માલિકીની મકર રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. તેઓ 27 ઓગસ્ટની બપોરે 1:35 વાગ્યા સુધી આ રાશિમાં બિરાજમાન રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. આર્થિક મોરચે મોટો ફેરફાર લાવશે

જ્યોતિષીય ગણતરી મુજબ, મકર રાશિમાં ચંદ્રનું આ ગોચર માનસિક મજબૂતી લાવવાની સાથે કરિયર અને આર્થિક મોરચે મોટો ફેરફાર લાવશે. ખાસ કરીને 3 રાશિના જાતકો માટે આ સમયગાળો અત્યંત શુભ અને ધનદાયી સાબિત થવાનો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. વૃષભ

ચંદ્રનું આ પરિવર્તન તમારા નવમા સ્થાનને મજબૂત કરશે, જેથી અટકેલા કામો ઝડપથી પૂર્ણ થશે. વેપાર ક્ષેત્રે મનચાહ્યો નફો મેળવવાની તક મળશે. નવા રોકાણ માટે આ સમય ખૂબ જ સાનુકૂળ છે. કાર્યસ્થળ પર તમારા નિર્ણયોની પ્રશંસા થશે અને માનસિક તણાવમાંથી મુક્તિ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કન્યા

પાંચમા ભાવમાં ચંદ્રનું ગોચર આવકના નવા સ્ત્રોત ઉભા કરશે. નવો વ્યવસાય કે પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ સમય શ્રેષ્ઠ છે. અચાનક નાણાકીય લાભ થવાની પ્રબળ શક્યતા છે. નોકરીયાત વર્ગ માટે એકાગ્રતા વધશે અને પોતાના પ્રોજેક્ટ્સમાં ઉત્કૃષ્ટ પરિણામો મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. મકર

ચંદ્ર આપની જ રાશિ (પ્રથમ ભાવ)માં ભ્રમણ કરી રહ્યો હોવાથી આત્મવિશ્વાસ અને નિર્ણયશક્તિમાં વધારો થશે. વૈતૃક સંપત્તિ અથવા જૂના રોકાણમાંથી અચાનક આર્થિક લાભ થઈ શકે છે. વ્યવસાયિક યાત્રાઓ ફળદાયી નીવડશે. લાંબા સમયથી ચાલી રહેલી માનસિક મૂંઝવણો ઉકેલાશે અને નવી જવાબદારીઓ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. શુભ ફળ મેળવવા માટેનો ખાસ ઉપાય

ચંદ્ર મકર રાશિમાં બિરાજમાન રહે તે સમય દરમિયાન દરરોજ શિવલિંગ પર કાચું દૂધ અને જળ અર્પણ કરવું જોઈએ. આ ઉપાયથી માનસિક સ્થિરતા પ્રાપ્ત થશે અને ધન આગમનના નવા માર્ગો ખુલશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope2026 ChandraGochar2026 Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ