ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ઉર્ફી જાવેદે એગ્સ ફ્રીઝ કરાવ્યા! 30ની ઉંમર બાદ માતા બનવાની ઈચ્છા, કહ્યું- લગ્ન જરૂરી નથી

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / ઉર્ફી જાવેદે એગ્સ ફ્રીઝ કરાવ્યા! 30ની ઉંમર બાદ માતા બનવાની ઈચ્છા, કહ્યું- લગ્ન જરૂરી નથી

Last Updated: 02:10 PM, 25 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ફેશન ક્વીન ઉર્ફી જાવેદ સિંગલ અને અપરિણીત છે. જોકે, આ અભિનેત્રી ભવિષ્યમાં માતા બનવા ઈચ્છે છે અને તેથી જ તેણે પોતાના એગ્સ ફ્રીઝ કરવાનો નિર્ણય લીધો છે.

1/5

photoStories-logo

1. ઉર્ફી લીધો મોટો નિર્ણય

હાલમાં ઉર્ફી સંપૂર્ણપણે પોતાના કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, પરંતુ તે પોતાની 'બાયોલોજિકલ ક્લોક' ને લઈને ચિંતિત છે. પરિણામે, તે પોતાના એગ્સ ફ્રીઝ કરવાની યોજના બનાવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ઉર્ફીએ વ્લોગમાં કરી આ વાત

ઉર્ફીએ તેના એક યુટ્યુબ વ્લોગમાં આ વિશે વાત કરતા કહ્યું, "મેં મારા એગ્સ ફ્રીઝ કરવાનો નિર્ણય લીધો છે કારણ કે હું અત્યારે લગ્ન નથી કરી રહી. મેં વાંચ્યું છે કે 30 વર્ષની ઉંમર પછી એગ્સની ગુણવત્તા ઝડપથી ઘટવા લાગે છે. હું હાલમાં જ 30 વર્ષની થઈ છું, તેથી મને સમજાયું કે આ 'અત્યારે નહીં તો ક્યારેય નહીં' જેવી સ્થિતિ છે." 'હું ક્યારે લગ્ન કરીશ કે ક્યારે બાળકો પેદા કરવાનો નિર્ણય લઈશ. તે વિશે ચિંતા કરવામાં મારો સમય બગાડવા માંગતી નથી. કદાચ તે સમયે મારે ફર્ટિલિટી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે.'

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. કરિયર પર ફોક્સ્ડ

ઉર્ફીએ વધુમાં કહ્યું, "મને લાગે છે કે મારી કારકિર્દીની તો હજુ શરૂઆત જ થઈ છે. હું મારા કરિયરમાં ઘણું બધું હાંસલ કરવા માંગુ છું. અત્યારે મારી તમામ એનર્જી અને ટાઇમ મારા કરિયર પર જ ફોકસ્ડ છે."

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. એગ્સ ફ્રીઝ કરવા માંગે છે

"જોકે, 'બાયોલોજિકલ ક્લોક'ની વાત હંમેશા મારા મનમાં રહે છે. મારાં એગ્સ ફ્રીઝ કરાવવાથી મને માનસિક શાંતિ મળશે અને મારા માથા પરથી એક મોટો બોજ હળવો થઈ જશે." ઉર્ફીએ ઉમેર્યું કે તે ભવિષ્યમાં માતા બનવા માંગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. બાયોલોજિકલ ક્લોકનો દબાણ

અભિનેત્રીએ કહ્યું, "હું હવે સમય સામે રેસ લગાવી રહી નથી કે દરરોજ મારી 'બાયોલોજિકલ ક્લોક'ના દબાણ હેઠળ જીવી રહી છું. હવે હું મારી ગતિએ મારા કરિયર પર ધ્યાન ફોકસ કરી શકું છું, મારે હવે ઉતાવળમાં નિર્ણયો લેવાની જરૂર નથી."

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

urfi javed become mother not planning marriage froze eggs at 30 age
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ