ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ખાંડ સસ્તામાં ખરીદવી છે? ફોનમાં આ સરળ ટ્રિક અપનાવો, જાણો ક્યાં મળશે સૌથી સસ્તી ખાંડ!
5 ફોટો ગેલેરી
Last Updated: 12:45 PM, 25 August 2026
1/5
ભારતીય બજારમાં ખાંડના ભાવમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર ખાંડના ભાવ વિશે પોસ્ટ કરી રહ્યા છે. સ્થાનિક દુકાનોથી લઈને ઓનલાઇન પ્લેટફોર્મ્સ સુધીની વિવિધ ચેનલો પર નવી કિંમતો જોવા મળવા લાગી છે. હવે પ્રશ્ન એ થાય છે કે સસ્તી ખાંડ ક્યાંથી ખરીદી શકાય?
2/5
વાસ્તવમાં, આજે કરિયાણાની ડિલિવરી કરતી ઘણી એપ્લિકેશન્સ અને પ્લેટફોર્મ્સ ઉપલબ્ધ છે. તેમાંથી ઘણી તો સૌથી ઓછા ભાવ આપવાનો દાવો પણ કરે છે. કોઈપણ દાવા પર આંધળો વિશ્વાસ ન કરો. ઓનલાઇન પ્લેટફોર્મ કે એપ્સ પર મળતી પ્રોડક્ટ્સની કિંમતો અન્ય પ્લેટફોર્મ્સ પર પણ ચેક કરી લો.
3/5
4/5
ક્રોમ બ્રાઉઝરમાં Sugar Price શોધો અને પછી નીચે દેખાતી શોપિંગ કેટેગરી પર ક્લિક કરો. ત્યારબાદ તમને ઓનલાઇન બજારમાં ઉપલબ્ધ સૌથી સસ્તી ખાંડના ભાવ જોવા મળશે. જ્યારે અમે ક્રોમ બ્રાઉઝર પર તેની શોધ કરી, ત્યારે અમને જાણવા મળ્યું કે બિગ બાસ્કેટ, ઝેપ્ટો અને જિયો માર્ટ જેવા પ્લેટફોર્મ્સ પર ખાંડ ઓછી કિંમતે ઉપલબ્ધ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ