ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાત સરકારનો મોટો પર્યાવરણલક્ષી નિર્ણય! સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિક ફાઈલ-ફોલ્ડર પર પ્રતિબંધ
Last Updated: 04:16 PM, 25 August 2026
ADVERTISEMENT
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિક ફોલ્ડર અને ફાઈલ્સનો ઉપયોગ તબક્કાવાર બંધ કરાશે. સચિવાલયથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં પણ નિર્ણય લાગુ કરાશે. પ્લાસ્ટિકના બદલે કાગળ, શણ અને કાપડના ફાઈલ કવરનો ઉપયોગ કરાશે. હાલનો પ્લાસ્ટિક સ્ટોક પૂર્ણ થયા પછી નવી ખરીદીમાં પર્યાવરણમિત્ર વિકલ્પ ફરજિયાત કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણલક્ષી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવાયો છે. સચિવાલય, સંસ્થાઓ અને યુનિવર્સિટીમાં નિયમ લાગુ કરવાનો છે. પ્લાસ્ટિક ફોલ્ડર અને ફાઈલ્સ પર પ્રતિબંધ કરાયો છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ સાબરકાંઠા / ખેરોજની નદીમાં બે યુવકોના મો*ત! ઉબોરા ગામના દિનેશ અને રાહુલ નાહવા ગયા હતા, પરિવારમાં આક્રંદ
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિક ફોલ્ડર અને ફાઈલો પર પ્રતિબંધ સચિવાલયથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ સુધી નિર્ણય લાગુ પડશે. પ્લાસ્ટિક ફોલ્ડર અને ફાઈલોનો ઉપયોગ તબક્કાવાર બંધ કરાશે.
ADVERTISEMENT
પ્લાસ્ટિકના બદલે કાગળ શણ અને કાપડના ફાઈલ કવરનો ઉપયોગ કરાશે. હાલનો પ્લાસ્ટિક સ્ટોક પૂર્ણ થયા બાદ નવી ખરીદીમાં પર્યાવરણમિત્ર વિકલ્પ ફરજિયાત કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ