ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / 8th Pay Commission: 2.1 ફિટમેન્ટ ફેક્ટર સાંભળી નિરાશ ન થશો! DA બાદની સેલરીમાં છે આખો ખેલ, જાણો ગણિત
5 ફોટો ગેલેરી
Last Updated: 04:46 PM, 25 August 2026
1/5
કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગરા પંચની જાહેરાત બાદથી જ સરકારી કર્મચારીઓમાં પગાર વધારાને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. હાલમાં માર્કેટમાં 2.1 ફિટમેન્ટ ફેક્ટરની ચર્ચાઓ વધી રહી છે, જેને લઈને કેટલાક કર્મચારીઓમાં નિરાશા જોવા મળી રહી છે. જોકે, નિષ્ણાતો અને કર્મચારી સંગઠનોનું માનવું છે કે માત્ર ફિટમેન્ટ ફેક્ટરના આંકડાને આધારે પગાર વધારાનો અંદાજ લગાવવો ખોટો છે, કારણ કે વાસ્તવિક ખેલ મોંઘવારી ભથ્થા (DA) અને નવી બેઝિક સેલરીના ગણિત પર આધારિત છે.
2/5
7મા પગાર પંચ પહેલાં કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક પે ₹7,000 હતો. તે સમયે 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરીને નવી લઘુત્તમ બેઝિક સેલરી ₹18,000 નક્કી કરવામાં આવી હતી. પ્રથમ નજરે આ વધારો અઢી ગણો લાગતો હતો, પરંતુ તે સમયે કર્મચારીઓને બેઝિક પર 125% મોંઘવારી ભથ્થું (DA) મળતું હતું. એટલે કે ₹7,000 બેઝિક પર ₹8,750 DA મળીને કુલ રકમ ₹15,750 થતી હતી. આ સામે નવો બેઝિક પે ₹18,000 થવાથી વાસ્તવિક ચોખ્ખો વધારો માત્ર ₹2,250 નો જ થયો હતો.
ADVERTISEMENT
3/5
હાલમાં 7મા પંચ મુજબ લઘુત્તમ બેઝિક પે ₹18,000 છે. જો 8મા વેતન પંચમાં 2.1 નું ફિટમેન્ટ ફેક્ટર રાખવામાં આવે, તો નવો લઘુત્તમ બેઝિક પે વધીને ₹37,800 થઈ જશે. બેઝિક પેમાં તફાવત: ₹18,000 થી વધીને ₹37,800 (સીધો ₹19,800 નો વધારો). DA નું યોગદાન: વર્તમાન સમયમાં કર્મચારીઓ માત્ર ₹18,000 બેઝિક નથી લેતા, પરંતુ તેના પર સારું એવું DA પણ મેળવે છે. જ્યારે નવો બેઝિક પે નક્કી થશે ત્યારે વર્તમાન DA તેમાં મર્જ થઈ જશે.
4/5
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ