ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / bsnl-loot-lo-offer-get-upto-60-discount-on-bsnl-rs-1525-plan-rs-1125-plan-rs-799-plan-rs-525-plan-rs-325-plan-rs-225-plan-know-here

NULL / BSNLની શાનદાર ઑફર આ પ્લાન્સ પર મળી રહ્યુ છે 60% સુધીનું ડિસ્કાઉન્ટ

Published By: vtvAdmin

Last Updated: 06:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

BSNLએ પોતાના યૂઝર્સ માટે એક ખાસ ઑફર લોન્ચ કરી છે. જો કે આ ઑપર્સનો લાભ માત્ર માર્ચ મહિના સુધી જ મળશે. BSNLની આ ઑફર માત્ર પોસ્ટપેડ યૂઝર્સ માટે છે. આ ઑફર હેઠળ BSNLના 1 વર્ષના પોસ્ટપેડ પ્લાન પર 60% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. આના માટે કંપનીએ એક શરત રાખી છે ઑફર હેઠલ નવું સિમકાર્ડ ખરીદનારા ગ્રાહકોને સિમ ફ્રીમાં આપવામાં આવી રહ્યુ છે. નવા અને જૂના બંને યૂઝર્સ આ ઑફર્સનો લાભ ઉઠાવી શકે છે. 

આ પ્લાન પર છે ઑફર:

જો 1525 રૂપિયા વાળા પોસ્ટપેડ પ્લાનની વાત કરીએ તો આ પ્લાન 60 % રેન્ટલ ડિસ્કાઉન્ટ માટે ઉપલબ્ધ છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કૉલ્સ એસએમએસ અને ઇન્ટરનેટ ડેટા આપવામાં આવી રહ્યો છે. જો કે આના માટે 12 6 કે પછી 3 મહિનાનો એડવાન્સ રેન્ટલ વાળો પ્લાન લેવો પડશે. જો 12 મહિનાના એડવાન્સ રેન્ટલ વાળો પ્લાન લેશો તો તમને 60% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. 6 મહિનાના એડવાન્સ રેન્ટલ પ્લાન પર 45% નું ડિસ્કાઉન્ટ મળશે અને 3 મહિનાના એડવાન્સ રેન્ટલ પ્લાન પર 30% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

આ સિવાય BSNLના 1125 રૂપિયા વાળા માસિક પ્લાનમાં પણ 60% ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકશો. જ્યારે 799 અને 725 રૂપિયાવાળા માસિક પ્લાનમાં 50% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે તથા 525 રૂપિયા વાળા પ્લાનમાં 35% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. 325 વાળા પ્લાનમાં 25% અને 225 રૂપિયા વાળા પ્લાનમાં 20% સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકશો.

શું છે શરત:

જ્યાં સુધી તમે 12 6 અને 3 મહિનામાંથી કોઇ પણ એક એડવાન્સ રેન્ટલ પ્લાનને સિલેક્ટ નથી કરતા ત્યાં સુધી રેન્ટલ ડિસ્કાઉન્ટ નહી મળે. જો તમારે રેન્ટલ ડિસ્કાઉન્ટ જોઇએ. તો આમાંથી કોઇ એક પ્લાન સિલેક્ટ કરવાનો રહેશે. આ પ્લાન્સનો લાભ માત્ર 31 માર્ચ સુધી મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ