ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / iPhone 18 Pro: 5100mAh બેટરી, અપગ્રેડેડ કેમેરા અને પ્રોસેસર સાથે આવી શકે છે, MagSafe વાયરલેસ ચાર્જિંગ પણ મળશે

photo-story

5 ફોટો ગેલેરી

ટેક / iPhone 18 Pro: 5100mAh બેટરી, અપગ્રેડેડ કેમેરા અને પ્રોસેસર સાથે આવી શકે છે, MagSafe વાયરલેસ ચાર્જિંગ પણ મળશે

Last Updated: 04:23 PM, 30 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

iPhone 18 Pro સપ્ટેમ્બર2026 માં આવી શકે છે અને તેમાં કેમેરા, પ્રોસેસર તથા બેટરીમાં મોટા અપગ્રેડની શક્યતા છે. ભારતમાં તેની કિંમત આશરે 1.63 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.

1/5

photoStories-logo

1. iPhone 18 Pro

એપલના આગામી ફ્લેગશિપ ફોન iPhone 18 Pro અંગે હવે ઘણી મહત્વની જાણકારીઓ બહાર આવી રહી છે. અહેવાલો અનુસાર આ મોડલ 9 સપ્ટેમ્બર 2026ના રોજ લોન્ચ થવાની સંભાવના છે. આ સાથે જ iPhone 18 Pro Max અને iPhone Ultra પણ રજૂ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કિંમત

કિંમતની વાત કરીએ તો પાછલા મોડલની સરખામણીમાં આ ફોન 250થી 350 ડોલર વધુ મોંઘો થઈ શકે છે. આ અંદાજના આધારે ભારતમાં તેની કિંમત આશરે 1,63,900 રૂપિયા સુધી પહોંચી શકે છે. જોકે આ હજુ માત્ર અનુમાન અને લીક્સ પર બેસ્ડ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કેમેરા

કેમેરા સેટઅપમાં પણ મોટો ફેરફાર જોવા મળી શકે છે. પાછળની બાજુએ ત્રણેય કેમેરા 48 મેગાપિક્સલના હોવાની વાત છે – મેઇન, અલ્ટ્રા-વાઇડ અને ટેલિફોટો. આગળની બાજુએ સેલ્ફી અને વીડિયો કૉલ માટે 18 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ડિસ્પ્લે

ડિસ્પ્લે 6.3 ઇંચની OLED હશે અને 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરશે. પ્રોસેસર તરીકે 2 નેનોમીટર પ્રોસેસ પર બનેલું A20 Pro ચિપસેટ મળવાની અપેક્ષા છે. આ ચિપસેટ અગાઉના મોડલ કરતાં આશરે 15 ટકા વધુ ઝડપી પરફોર્મન્સ અને 30 ટકા સુધી વધુ એનર્જી એફિશન્સી આપી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. બેટરી

બેટરીની ક્ષમતા 5100 mAhની હોવાનું કહેવાય છે અને MagSafe વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ પણ રહેશે. ડિઝાઇન અગાઉના મોડલ જેવી જ રહેવાની સંભાવના છે પરંતુ ડીપ ચેરી જેવો નવો કલર ઓપ્શન ઉમેરાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

iPhone 18 Pro Apple iPhone iPhone 18 Pro Max
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ