ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સપ્ટેમ્બરમાં 32 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી, આ 5 મોટી ભરતીમાં અરજીનો મોકો!

photo-story

6 ફોટો ગેલેરી

જોબ / સપ્ટેમ્બરમાં 32 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી, આ 5 મોટી ભરતીમાં અરજીનો મોકો!

Last Updated: 10:41 PM, 1 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સપ્ટેમ્બર 2026માં બેંક ઑફ બરોડા, ઈન્ડિયા પોસ્ટ, AAI અને રેલ્વે સહિતની 5 મોટી ભરતીઓમાં 32,000 થી વધુ જગ્યાઓ ખુલી છે. ઉમેદવારોએ અંતિમ તારીખો પહેલાં જ અરજી કરી લેવી જોઈએ.

1/6

photoStories-logo

1. 32 હજારથી વધુ ખાલી જગ્યાઓની જાહેરાત

સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સપ્ટેમ્બર મહિનો ખાસ મહત્ત્વનો બન્યો છે. આ મહિને વિવિધ વિભાગોમાં 32 હજારથી વધુ ખાલી જગ્યાઓની જાહેરાત થઈ છે. જેમાં અમુક ભરતીઓમાં અરજી પ્રક્રિયા ચાલુ છે જ્યારે બીજીમાં આ મહિનામાં જ અંતિમ તારીખો આવી રહી છે. આથી સમયસર અરજી કરવી જરૂરી છે. ચાલો તેવી ભરતી વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. બેંક ઑફ બરોડા ભરતી

બેંક ઑફ બરોડાએ 2482 સ્થાનિક બેંક અધિકારી પદો માટે ભરતી શરૂ કરી છે. જેમાં કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક અને ઓછામાં ઓછા એક વર્ષનો અનુસૂચિત વાણિજ્યિક બેંકનો અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. જેમાં સ્થાનિક ભાષાનું જ્ઞાન જરૂરી છે અને વયમર્યાદા 21થી 30 વર્ષ છે. અરજીની છેલ્લી તારીખ 7 સપ્ટેમ્બર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી

ટપાલ વિભાગે 23,757 ગ્રામીણ ડાક સેવક (GDS) જગ્યાઓની જાહેરાત કરી છે. જેમાં ઓનલાઈન અરજીઓ 2 સપ્ટેમ્બરથી indiapost.gov.in પર શરૂ થશે અને 21 સપ્ટેમ્બર સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. પસંદગી માત્ર 10મા ધોરણના ગુણના આધારે થશે, કોઈ લેખિત પરીક્ષા નહીં લેવાય.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. AAI ભરતી

એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (AAI) માં 379 મેનેજર અને જુનિયર એક્ઝિક્યુટિવ પદો માટે ભરતી ચાલુ છે. સિવિલ-ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ફાઈનાન્સ, IT, આર્કિટેક્ચર, લો, ફાયર સર્વિસ અને ઓપરેશન્સ જેવા વિભાગોમાં મોકો છે. અરજીની છેલ્લી તારીખ 7 સપ્ટેમ્બર છે. ડીટેલ www.aai.aero પર ઉપલબ્ધ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. રેલ્વે જુનિયર એન્જિનિયર ભરતી

રેલ્વે 3993 જુનિયર એન્જિનિયર (JE) જગ્યાઓ માટે અરજીઓ સ્વીકારી રહ્યું છે. જેમાં સંબંધિત એન્જિનિયરિંગ સ્ટ્રીમમાં ડિગ્રી કે ડિપ્લોમા ધરાવતા અને 18થી 33 વર્ષની વયના ઉમેદવારો 13 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. રેલ્વે એપ્રેન્ટિસ ભરતી

પૂર્વ કોસ્ટ રેલ્વે (ECR) ના RRC ભુવનેશ્વરે 1599 એપ્રેન્ટિસ જગ્યાઓની જાહેરાત કરી છે. જેમાં ફિટર, વેલ્ડર, ઈલેક્ટ્રિશિયન, સુથાર, પ્લમ્બર સહિત 25 ટ્રેડમાં મોકો છે. અરજીની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Bank of Baroda recruitments Railways
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ