રેકોર્ડ / અમેરિકાના ઈતિહાસમાં બાઈડેને રચ્યો રેકોર્ડ, પ્રથમ વખત બન્યું એવું કે ઓબામાને પણ પાછળ છોડ્યાં

Biden became the highest-rated voter in American history

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ સ્થિતિ વધારે રસપ્રદ બની રહી છે. એટલું જ નહીં જો બાઈડેનના નામે એક રેકોર્ડ પણ સ્થપાઈ ગયો છે. અમેરિકાના ઈતિહાસમાં સૌથી વધારે વોટ મેળવનારા પ્રથમ ઉમેદવાર બન્યા છે બાઈડેન. તેમણે ઓબામાનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો છે. બાઇડનને અત્યાર સુધીમાં 7,15,57,235 વોટ મળ્યા છે

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ