બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / NRI News / Bhavini Patel of Gujarati origin will try her hand in the election of American MP

સંઘર્ષ / ગુજરાતી મૂળના ભાવિની પટેલ અમેરિકન સાંસદની ચૂંટણીમાં હાથ અજમાવશે, 25 વર્ષ અગાઉ જ માતા US આવી ગયેલા

Vishal Khamar

Last Updated: 12:34 PM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મૂળ ગુજરાતના વતની અને અમેરિકા સ્થાયી થયેલા ભાવિની પટેલે અમેરિકન કોંગ્રેસના નીચલા હાઉસની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. પેન્સિલવેનિયાની 12 મી ડિસ્ટ્રીક્ટ બેઠક પરથી ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવાર ભાવિની પટેલ દ્વારા કારકિર્દીની શરૂઆત એક ફ્રૂડ ટ્રકથી કરી હતી.

  • મૂળ ગુજરાતના વતની ભાવિની પટેલે કોંગ્રેસના નીચલા હાઉસની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી
  • ભાવિની પટેલ દ્વારા પેન્સિલવેનિયાની 12 મી ડિસ્ટ્રીક્ટ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી
  • ચૂંટણીમાં ઝંપલાવનાર ભાવિની પટેલનો જન્મ અમેરિકામાં થયો

 અમેરિકન કોંગ્રેસના નીચલા હાઉસની ચૂંટણીમાં ઝંપલાવનાર ભાવિની પટેલનો જન્મ અમેરિકામાં થયો હતો.  ભાવિની પટેલે 30 વર્ષે ઓક્સફર્ડ યુનિવર્સિટીની ડિગ્રી મેળવી હતી. તેમજ ભાવિની પટેલ દ્વારા તેની કારકિર્દીની શરૂઆત  ફ્રૂડ ટ્રકથી કરી હતી. ત્યારે બાદ તેઓ દ્વારા ઈન્ડિયા ઓન વ્હીલ નામના ફ્રૂડ ટ્રકથી સંઘર્ષ કર્યા બાદ ભાવિનીએ ટેકનોલોજીનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. હવે ભાવિનીએ રાજકારણમાં ઝંપલાવ્યું હતું. 

ડેમોક્રેટિક પાર્ટીની સમર લી સાંસદ હતી
પેન્સિલવેનિયાના 12 મી ડિસ્ટ્રિક્ટ બેઠક પરથી ડેમોક્રેટિક પાર્ટી વતીએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની ચૂંટણી લડી રહી છે.  અમેરિકન કોંગ્રેસના નીચલા હાઉસમાં એ બેઠક પરથી ડેમોક્રેટિક પાર્ટીની જ સમર લી સાંસદ હતી. પરંતું અમેરિકન પોલિસીને લગતા કેટલાક મુદ્દામાં તેનો ઓપિનિયન સ્થાનિક લોકોને પસંદ પડ્યો ન હોવાથી તેની લોકપ્રિયતા ઘટી ગઈ છે.  જેથી ભાવિની પટેલની ઉમેદવારીનો માર્ગ સરળ બન્યો હતો. ત્યારે હાલ ભાવિની પટેલે ચૂંટણી કેમ્પેઈન શરૂ કરી દીધું છે. 

વધુ વાંચોઃ જૂનાગઢમાં બફાટ કરનાર મૌલાનાની મુશ્કેલીમાં વધારો, ત્રીજો કેસ દાખલ, જાણો પોલીસની તૈયારી

ભાવિની પટેલને 33 સ્થાનિક અધિકારીઓનું સમર્થન મળ્યું 
ત્યારે ભાવિની પટેલ દ્વારા ચૂંટણી માાટે 3 લાખ ડોલર જેટલી રકમ પણ ઉઘરાવી છે. તેમજ સૌથી મહત્વની વાત તો એ છે કે ભાવિની પટેલને 33 સ્થાનિક અધિકારીઓનું સમર્થન મળ્યું છે. જેમાં મેયરનો પણ સમાવેશ થાય છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

American Congress Bhavini Patel Candidate Bhavini Patel election candidates અમેરિકન કોંગ્રેસ ઉમેદવાર ભાવિની પટેલ ચૂંટણીમાં ઉમેદવારી ભાવિની પટેલ World
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ