બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Before hiring a home worker read this, you will be amazed at the hiring of a worker

OMG / ઘરમાં કામ કરવાવાળાને રાખતા પહેલા આ વાંચો, કામવાળીની આવી હરકત જોઈ દંગ રહી જશો

Intern

Last Updated: 05:26 PM, 23 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં એક ઉતરપ્રદેશના ગાજિયાબાદમાં એક ઘરમાં કામ કરતી મહિલાનો વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોયા બાદ તમે કોઈ અજાણ્યા પર ભરોસો કરવાનું મૂકી દેશો. આ ઘટના બાદ પોલીસે મહિલાને સોસાયટીમાં ન આવવાનું ફરમાન કર્યું હતું.

  • ઘરમાં કામવાળા શું કરે છે તેનું ધ્યાન રાખો
  • ઉતરપ્રદેશનો એક વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે
  • મહિલાને સોસાયટીમાં બીજીવાર ન આવવા માટે ફરમાન કર્યું

 

ઉતરપ્રદેશના ગાજીયાબાદના એક ઘરમાં સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયેલો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં ઘરમાં કામ કરવાવાળી એક મહિલા દેખાઈ રહી છે. પરંતુ આ વિડીયો જોયા બાદ તમે કોઈના પર ભરોસો નહિ કરો. અને કોઈને કામ પર રાખવા પહેલા 10 વાર વિચાર કરશો. અને આ ઉપરાંત ઘરમાં કામ કરવાવાળા પર નજર પણ રાખશો. 
 
વિડીયોમાં ઘરનું રસોડું દેખાઈ રહ્યું છે. ત્યાં એક મહિલા વાસણ ધોતી દેખાઈ રહી છે. અને તે વાસણમાં પેશાબ કરતી જોવા મળી રહી છે. અને પછી તે વાસણને ફરી વખત ધોઈ રહી છે.

આ ઘટના ઇન્દિરાપુરમના જ્ઞાનખંડ 2ની એક સોસાયટીની છે. ઘરના માલિકે એક દિવસ ઓફિસેથી આવીને એમજ CCTV ફૂટેજ જોયા અને આ દરમિયાન તેમના ઘરમાં કામ કરતી મહિલાની હરકતોની જાણ થઈ. આ બાદ તેમણે 100 પર કોલ કરીને પોલીસને સુચના આપી. પોલીસે મહિલાને સોસાયટીમાં બીજીવાર ન આવવા માટે ફરમાન કર્યું. જો કે સોસાયટીના લોકોએ તેમની ધરપકડની માંગ કરી હતી. પરંતુ હજુ એવી કોઈ જાણકારી નથી મળી કે મહિલા દરેક ઘરમાં આવું કરે છે.  
 

સંકળાયેલા મુદ્દાઓ

Gaziabad Local News Uttarpradesh ઉતરપ્રદેશ ગાજીયાબાદ OMG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ