ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Fashion & Beauty / beauty benefits of steaming

સ્કીન કેર / નાસ લેવાના છે ઘણા ફાયદા, સ્કીન પરના ડાઘ-ધબ્બા અને કરચલી થશે દૂર

Published By: Krupa

Last Updated: 01:00 PM, 23 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેસ પર સ્ટીમિંગ યોગ્ય કરવામાં આવે તો એના ઘણા ફાયાદ થઇ શકે છે. નુકસાન વગર અને વધારે ખર્ચ કર્યા વગર સ્ટીમિંગની મદદથી ચહેરાને આકર્ષક બનાવી શકાય છે. પરંતુ એની યોગ્ય રીતે લેવી ખૂબ જ જરૂરી છે. ચલો તો જાણીએ એનાથી જોડાયેલી ખાસ વાતો.

ADVERTISEMENT

  • સ્ટીમિંગ માટે ગરમ પાણી ભરીને એક ટોવેલથી માથું ઢાંકીને ગરમ ગરમ વરાળ લેવાય છે
  • આવી રીતે સ્ટીમ લેવાથી ચહેરામાં વધારે નિખાર આવે છે
  • સ્ટીમિંગની મદદથી ચહેરા પરના બ્લેકહેડ અને વાઇટહેડ નિકાળી શકાય છે

ત્વચાની ગંદકીને હટાવીએ અંદર સુધી ત્વચાની સફાઈ કરવા અને ત્વચાને પ્રાકૃતિક ચમક આપવા માટે વરાળ લેવું સારું ઉપાય છે. વગર કોઈ મેકઅપ પ્રોડ કટ ઉપયોગ કરી આ ઉપાય તમારી સ્કિનને ગ્લોઈંગ બનાવી શકે છે. 

ચેહરાની ડેડ સ્કિન હટાવવા અને કરચલીઓ ઓછી કરવા માટે પણ ભાપ લેવું એક સરળ ઉપાય છે. આ તમારી ત્વચાને તાજગી પણ આપે છે. જેનાથી તમે તાજા રહેશો. ત્વચામાં ભેજ પણ જાણવી રહે છે. 

જો ચેહરા પર ખીલ છે, તો ચેહરાને નાસ આપો. તેનાથી રોમછિદ્રમાં જામેલી ગંદગી અને સીબમ સરળથી નિકળી જશે અને તમારી ત્વચા સાફ થઈ જશે. 

અસ્થમા જેવી સ્વાસ્થય સમસ્યાઓમાં પણ ભાપ લેવું ફાયદાકારી સિદ્ધ હોય છે. ડાક્ટર્સ એવી પરિસ્થિતિમાં નાસ લેવાની સલાહ આપે છે. જેનાથી દર્દીને રાહતની શ્વાસ મળી શકે.

શરદી ખાંસી અને ઉંઘરસ થવાની સ્થિતિમાં વરાળ લેવી એક રામબાણ ઉપાય છે. વરાળ લેવાથી ન માત્ર તમારી શરદી ઠીક થશે પણ ગળામાં થતું કફ પણ સરળતાથી નિકળી જાય છે અને તમને કોઈ પણ રીતની પરેશાની નહી થશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Beauty tips lifestyle steaming ખીલ સ્કીન કેર સ્ટીમિંગ beauty tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ