બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સુરતના સમાચાર / ગુજરાતની વધુ એક લોકગાયિકાએ પ્રેમલગ્ન કરી લેતા ખળભળાટ, સમાજે કરી બહિષ્કારની અપીલ

સુરત / ગુજરાતની વધુ એક લોકગાયિકાએ પ્રેમલગ્ન કરી લેતા ખળભળાટ, સમાજે કરી બહિષ્કારની અપીલ

Ajitsinh Jadeja

Last Updated: 11:09 PM, 22 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Singer Love Marriage: ગુજરાતમાં જાણીતી ગાયિકાનો વધુ એક આંતરજ્ઞાતિય લગ્નનો મામલો ફરી ચર્ચાસ્પદ બન્યો છે. લોકગાયિકાએ પ્રેમલગ્ન કરી લેતા સમાજે બહિષ્કારની અપીલ કરી છે.

ઉભરતી લોકગાયિકા રિદ્ધિ રાજપરાએ મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે પ્રેમ લગ્ન કરી લેતાં આ નવો વિવાદ વકર્યો છે. સુરતમાં આરતી સાંગાણીના કિસ્સા બાદ પાટીદાર સમાજમાં વધુ એક આંતરજ્ઞાતીય લગ્નનો મામલો સામે આવતા સોશિયલ મીડિયાથી લઈને સમાજના અગ્રણીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પાટીદાર સમાજની ઉભરતી લોકગાયિકા રિદ્ધિ રાજપરા પર સમાજના અગ્રણીઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

આ વિવાદ વચ્ચે સુરતના લોકગાયક અશોક માણિયાએ ભારે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, "આ પ્રકારની ઘટનાઓથી કલા જગત અને સમાજની પ્રતિષ્ઠા પર ગંભીર છાંટા ઉડ્યા." વાલીઓને વિનંતી કરી કે દીકરીઓને આ સિંગિંગ લાઈનમાં ન મૂકો, કારણ કે અહીં અંતે દીકરીઓએ જ માત્ર ભોગ બનવું પડે છે. કલાકારોના મતે દીકરીઓને કેરિયરમાં આગળ વધારવા બીજી ઘણી સારી અને સુરક્ષિત લાઈનો છે.

VTV ADD

આ પણ વાંચોઃ દુઃખદ / રહસ્ય ઘેરાયું! સુરતની હોટલમાં કપલે ઝેરી દવા ગટગટાવી, પત્નીનું મોત, પતિની હાલત ગંભીર

હાલ આ ઘટના સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચાનો વિષય બની છે અને કલા જગતમાં આંતરિક ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. બીજી તરફ ગાયક લાલુ માલવિયાએ સમાજના હિતમાં વાલીઓને અપીલ કરી છે કે હવેથી પાટીદાર સમાજની દીકરીઓને ગાયક કલાકાર ન બનાવવી જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Love marriage Surat singer controversy Riddhi Rajpara
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ