ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO : ગ્રીલ પકડીને લટક્યો પછી જમીન પર આવીને પડ્યો, લખનઉ આગનો ખૌફનાક વીડિયો

નેશનલ / VIDEO : ગ્રીલ પકડીને લટક્યો પછી જમીન પર આવીને પડ્યો, લખનઉ આગનો ખૌફનાક વીડિયો

Published By: Nirav Kumar

Last Updated: 08:53 PM, 22 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લખનઉમાં એક ગેમિંગ ઝોનમાં ફર્નિચરને કારણે ઝડપથી ફેલાતી આગમાં 14 લોકોના મોત થયા છે. જેમાં ઘટના સ્થળે ફાયર ફાયટરની ટીમે આ આગ પર કાબુ મેળવ્યો હતો.

ADVERTISEMENT

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક ભયાનક આગ લાગી છે જેમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. એક ઇમારતમાં અચાનક આગ લાગી ગઈ જેના કારણે થોડી જ મિનિટોમાં આખી ઇમારત ધુમાડા અને આગમાં લપેટાઈ ગઈ હતી. આ ઘટના દરમિયાન એક હૃદયદ્રાવક દ્રશ્ય જોવા મળ્યા હતા. જેમાં એક વ્યક્તિ પોતાને બચાવવા માટે ગ્રીલ પકડી રહ્યો હતો, પરંતુ ભીષણ આગને કારણે તે ઇમારત પરથી પડી ગયો હતો.

અહેવાલો અનુસાર તે વ્યક્તિની પીઠમાં ઈજા થઈ હતી અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે. આ ઘટના લખનઉના અલીગંજના પુરાનિયા વિસ્તારમાં બની હતી. જેમાં મૃતકોની ઉંમર 20 થી 24 વર્ષની વચ્ચે હોવાનો અંદાજ છે.

vtv hiring 2

લખનઉના એક ગેમિંગ ઝોનમાં ફર્નિચરને કારણે ઝડપથી ફેલાતી આગમાં 14 લોકોના મોત થયા હતા. ફાયર ફાયટરોના વ્યાપક પ્રયાસો બાદ આગને કાબુમાં લીધી છે. સાવચેતી તરીકે હાલમાં કુલિંગ કામગીરી ચાલી રહી છે.

  • સરકારની પ્રતિક્રિયા

આ ઘટનાની માહિતી મળતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પરિસ્થિતિની નોંધ લીધી અને અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો છે. તેમને વહીવટીતંત્રને ઘાયલોની સારવાર સુનિશ્ચિત કરવા અને સંપૂર્ણ ધ્યાન રાખવાનો પણ આદેશ આપ્યો.

વધુ વાંચો : લખનઉમાં એનિમેશન સેન્ટરમાં ભીષણ આગ, 15 વિદ્યાર્થીના મોત, કેટલાક જીવ બચાવવા ઉપરથી કૂદી પડ્યાં

આ અંગે પ્રધાનમંત્રી કાર્યાલયે પણ ઊંડા શોક વ્યક્ત કર્યો છે. જેમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી મૃતકોના પરિવારોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gaming zone horrifying video Lucknow fire

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ