ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / એક પણ સિંગલ લીધા વિના ફિફ્ટી, 10 ચોગ્ગા, 8 છગ્ગા, વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ

ક્રિકેટ / એક પણ સિંગલ લીધા વિના ફિફ્ટી, 10 ચોગ્ગા, 8 છગ્ગા, વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 02:36 PM, 21 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vaibhav Suryavanshi: શ્રીલંકા એ સામેની ટાઇટલ મેચમાં વૈભવ સૂર્યવંશીએ 29 બોલમાં 94 રન બનાવ્યા. આ દરમિયાન વૈભવ સૂર્યવંશીએ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.

ADVERTISEMENT

Vaibhav Suryavanshi: શ્રીલંકા એ સામેની ટાઇટલ મેચમાં વૈભવ સૂર્યવંશીએ 29 બોલમાં 94 રન બનાવ્યા. આ દરમિયાન વૈભવ સૂર્યવંશીએ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. વૈભવ હવે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.

શ્રીલંકા એ સામેની ત્રિકોણીય શ્રેણીની ટાઇટલ મેચમાં વૈભવ સૂર્યવંશીનો જલવો જોવા મળી રહ્યો છે. રવિવારે (21 જૂન) દાંબુલાના રંગીરી દાંબુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ મેચમાં વૈભવે શ્રીલંકાના બોલરોની બરાબરની ધોલાઇ કરી હતી. ઇન્ડિયા એ માટે રમતા વૈભવે ફક્ત 11 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી, જેમાં 5 સિક્સર અને 5 ફોરનો સમાવેશ થાય છે.

હકીકતમાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ફક્ત ચોગ્ગા અને સિક્સર ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી અને એક પણ સિંગલ લીધો ન હતો. 15 વર્ષીય વૈભવે ફાસ્ટ બોલર દુલજ સમુદિતાના બોલ પર સિક્સર ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી.

VTV ADD

આ પણ વાંચોઃ IND vs AFG / ભારતે અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવ્યું, વન-ડે સિરીઝ પર કબ્જો કરી રચ્યો ઈતિહાસ

વૈભવ સૂર્યવંશી હવે લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. વૈભવે શ્રીલંકાના કૌશલ્યા વીરરત્નેનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. 1 નવેમ્બર 2005 ના રાગામા ક્રિકેટ ક્લબ માટે રમતી વખતે તેણે કુરુનેગલા યુથ ક્રિકેટ ક્લબ સામે માત્ર 12 બોલમાં અડધી સદી ફટકારી હતી. વૈભવે સરફરાઝ ખાન દ્વારા સ્થાપિત ભારતીય રેકોર્ડને પણ તોડ્યો હતો. સરફરાઝે વિજય હજારે ટ્રોફીની છેલ્લી સીઝનમાં પંજાબ સામે મુંબઈ માટે માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cricket News Vaibhav Suryavanshi Team India

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ