ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / baba vanga predicted that india will face the starvation in 2022

ભવિષ્યવાણી / ભારત માટે દશકાઓ પહેલા ભવિષ્યવાણી કરી ચૂક્યા છે બાબા વેંગા, ધબકારા વધારી દે એવી વાત સાચી પડી તો...

Published By: Jaydeep Shah

Last Updated: 03:03 PM, 25 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાબા વેંગાએ ભારતને લઈને ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ 2022માં ભારતમાં ભૂખમરાની સ્થિતિ પેદા થશે. જાણો વિગતવાર

ADVERTISEMENT

  • બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે ભારતમાં ભૂખમરો આવશે 
  • 2022માં આવશે ભૂખમરો - બાબા વેંગા 
  • 2022માં બાબા વેંગાની 6 માંથી 2 ભવિષ્યવાણી સાચી પડી છે 

ભારત માટે બાબા વેંગાની ભવિષ્યવાણી 

બાબા વેંગાની  ભવિષ્યવાણીઓની હંમેશા ચર્ચા થતી રહે છે અને તેમણે ન માત્ર પોતાના દેશ પણ ભારત સહિત આખી દુનિયાને લઈને ભવિષ્યવાણી કરી છે. ભારતને લઈને બાબા વેંગાની એક ભવિષ્યવાણીએ લોકોની ચિંતા વધારી છે. 

ભારતમાં આવશે ભૂખમરો : બાબા વેંગા 

એક રિપોર્ટ અનુસાર, બાબા વેંગા એ ભારતને લઈને એક ડરાવનારી ભવિષ્યવાણી કરી હતી અને જણાવ્યું હતું કે વર્ષ 2022માં દુનિયાભરમાં તાપમાનમાં ઘટાડો થશે, જેથી તીડનો પ્રકોપ વધી જશે. આ ઝુંડ ભારત પર હુમલો કરશે, જેથી પાકને ગંભીર નુકસાન થશે અને અકાળની સ્થિતિ પેદા થઈ જશે. ભારતમાં ભીષણ ભૂખમરાની સ્થિતિ આવી શકે છે. જણાવી દઈએ કે વર્ષ 2020માં રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશ,આ તીડનાં હુમલાથી પાકને નુકસાન થયું હતું. જણાવી દઈએ  કે બાબા વેંગાએ ઘણી ભવિષ્યવાણી કરી છે, જેમાંથી અત્યાર સુધીમાં 2 સાચી પડી છે. 

આ વર્ષમાં 6માંથી 2 ભવિષ્યવાણી સાચી પડી છે 
બાબા વેંગાએ વર્ષ 2022 માટે 6 ભવિષ્યવાણી કરી હતી, જેમાંથી 2 સાચી સાબિત થઈ છે. ત્યાર બાદ એવી આશંકા જતાવાઈ રહી હતી કે બાબા વેંગાની 4 અન્ય ભવિષ્યવાણી પણ સાચી સાબિત થઈ શકે છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News baba vanga બાબા વેંગા Baba Vanga

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ