ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / આ સ્કૂટર માત્ર ₹31ના ખર્ચમાં 132KM સુધી દોડશે, જાણો સ્કૂટરની કિંમત અને ફીચર્સ!

photo-story

5 ફોટો ગેલેરી

Auto News / આ સ્કૂટર માત્ર ₹31ના ખર્ચમાં 132KM સુધી દોડશે, જાણો સ્કૂટરની કિંમત અને ફીચર્સ!

Last Updated: 11:40 AM, 9 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Auto News: કાઇનેટિકે ભારતીય બજારમાં પોતાનું નવું સ્કૂટર લોન્ચ કર્યું છે. કંપનીએ ડીએક્સ પ્લસ વેરિઅન્ટમાં એક નવો બેટરી વિકલ્પ ઉમેર્યો છે, જે વધુ રેન્જ સાથે આવે છે. નવી બેટરીની સાથે કંપનીએ મોટરને પણ ડિટ્યુન કરી છે.

1/5

photoStories-logo

1. કાઇનેટિક ડીએક્સ ઇલેક્ટ્રિક સ્કૂટર

કાઇનેટિકે તેના ડીએક્સ ઇલેક્ટ્રિક સ્કૂટર લાઇનઅપને એક્સપેંડ કર્યો છે. આ એક્સપૈંશન ભાગ રૂપે કંપનીએ તેના પોર્ટફોલિયોમાં રેન્જમાં વધારો સાથે એક નવું વેરિઅન્ટ ઉમેર્યું છે. બ્રાન્ડે કાઇનેટિક ડીએક્સ+ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે, જે 3.1kWh બેટરી સાથે આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. નવા કાઇનેટિકમાં શું ખાસ છે?

ભારતમાં ડીએક્સ અને ડીએક્સ પ્લસ લોન્ચ કર્યા પછી કાઇનેટિક વૈશ્વિક બજારમાં પ્રવેશવા પર ફોક્સ કરી રહ્યું છે. કંપની કાઇનેટિક ડીએક્સને સાત દેશોમાં નિકાસ કરવા પર કામ કરી રહ્યુ છે. આ સ્કૂટર ભારતમાં બનાવવામાં આવશે અને આ દેશોમાં મોકલવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. બેટરી વેરિઅન્ટ

આને ધ્યાનમાં રાખીને કંપનીએ એક નવું વેરિઅન્ટ ઉમેર્યું છે. કાઇનેટિક 3.1kWh બેટરી વેરિઅન્ટ તેના પોર્ટફોલિયોમાં ઉમેરવામાં આવ્યું છે. મોટી બેટરીનો અર્થ એ છે કે સ્કૂટર વધુ રેન્જ ઓફર કરશે. આઇડીસી ક્લેમ્ડ રેંજ આ સ્કૂટરની 132 કિલોમીટર છે. અગાઉ ટોપ વેરિઅન્ટ 2.6kWh બેટરીથી સજ્જ હતું. બેઝ વેરિઅન્ટ, DX,પણ 2.6kWh બેટરી સાથે આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કિંમત શું છે?

2.6kWh બેટરીવાળા કાઇનેટિક ડીએક્સ વેરિઅન્ટની કિંમત ₹111,499 (એક્સ-શોરૂમ) છે. બીજી તરફ કાઇનેટિક ડીએક્સ પ્લસ 2.6kWh બેટરી વેરિઅન્ટ ₹121,174 (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. 3.1kWh બેટરી વેરિઅન્ટની કિંમત ₹127,650 (એક્સ-શોરૂમ) છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. કાઇનેટિક ડીએક્સ પ્લસ

નવું કાઇનેટિક ડીએક્સ પ્લસ વેરિઅન્ટમાં બે મોડ મળે છે: તેમા ડર્બો મોડ આપવામાં આવ્યો નથી.ટર્બો મોડ બેઝ વેરિઅન્ટ પર પણ ઉપલબ્ધ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Kinetic E Luna Scooter Kinetic DX
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ