કટાક્ષ / ભારત જોડો યાત્રા કરવી હોય તો પાકિસ્તાનમાં કરવી જોઈએ: રાહુલ ગાંધી પર આસામના CMના કટાક્ષ

assam cm himanta biswa sarma targeted congress bharat jodo yatra

કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધી કોંગ્રેસ પાર્ટી 150 દિવસ માટે ભારત જોડો યાત્રા શરુ કરી રહી છે, જેને લઈને આસામના મુખ્યમંત્રીએ કટાક્ષ કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ