ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / America's first Hindu MP Tulsi Gabbard resigns from Biden's party, says towards nuclear war

બાયડનને બાયબાય / અમેરિકાની પહેલી હિન્દુ સાંસદ તુલસી ગબાર્ડે બાયડનની પાર્ટીથી આપ્યું રાજીનામું, કહ્યું પરમાણુ યુદ્ધ તરફ....

Published By: Dinesh Chaudhary

Last Updated: 01:27 PM, 12 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં તુલસી ભારતીયોમાં એક જાણીતો ચહેરો અને ચૂંટણી દરમિયાન નામ ખૂબ ઉછળ્યુ હતું, હવે છોડ્યો બાયડનનો સાથ

ADVERTISEMENT

 

  • અમેરિકાની પહેલી હિન્દુ સાંસદ તુલસી ગબાર્ડે આપ્યું રાજીનામું
  • ડેમોક્રેટિક પાર્ટી પર લાગાવ્યા ગંભીર આરોપ
  • તુલસી ગબાર્ડે છોડ્યો બાયડનનો સાથ

તુલસી ગબાર્ડે કહ્યું કે દેશમાં લોકોની સ્વતંત્રતાને ઓછી કરવામાં આવી રહીં છે. તેણે કહ્યું કે, તે એવી સરકારમાં વિશ્વાસ કરે છે જે મૂલ્યોની સાથે ઉભી રહે પરંતુ વર્તમાન સમયમાં ડેમોક્રેટિક પાર્ટીઓ મૂલ્યો સાથે ચાલી રહી નથી.

તુલસી ગબાર્ડેને સોશિયલ મીડિયા વીડિયો શેર કર્યો

તુલસીને સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે. તેમા પહેલા તો પાર્ટીમાંથી રાજીનામાની વાત કરે છે બાદમાં તે પાર્ટીના નેતાઓને અપીલ કરતા કહે છે કે મારા જેવા વિચાર વાળા લોકોને ડેમોક્રેટિક પાર્ટી છોડી દેવી જોઈએ. 

જો બાયડનની પાર્ટી પર લગાવ્યા ગંભીર આરોપ
ગબાર્ડે એક વીડિયોના મારફતે કહ્યું કે આજની ડેમોક્રેટિક પાર્ટીમાં હું નહીં રહી શકું. જે દરેક મુદ્દાઓ પર નસ્લીય બનાવી ભાગલા પાડી આપણને વિભાજન કરતા રાખે છે અને શ્વેત વિરોધી વિરોધી જાતિવાદને વેગ આપે છે. તુલસીને કહ્યું હતું કે, દશેમાં લોકોની સ્વતંત્રતા છીનવાઈ રહી છે. તે એક એવી સરકારમાં માને છે કે, જે મૂલ્યોને માનતી હોય તેમજ મૂલ્યો સાથે જોડાયેલી હોય અને  મૂલ્યોની સાથે ઉભી પણ રહેતી હોય અને તેવા મૂલ્યો સાથે ડેમોક્રેટિક પાર્ટી ઉભી નથી રહેતી.

ગબાર્ડે ચૂંટણી પહેલા છોડી પાર્ટી 
મધ્યાવધિ ચૂંટણી પહેલા ડેમોક્રેટિક પાર્ટી છોડી દીધી છે. મહત્વનું એ છે કે, આવતા મહિનામાં ખૂબજ મહત્વદાયી ગણાતી મધ્યાવધિ ચૂંટણી પહેલા ગબાર્ડે પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. તેણે સતત પાર્ટી પર આરોપ કરતા કહ્યું કે, ડેમોક્રેટિક દરેક મુદ્દે જાતિવાદભેદ કરી શ્વેત વિરોધી ડરાવીને ભડકાવીને સ્વતંત્રતાને દુબળી કરવાનો કામ કરી રહ્યા છે. તેણે કહ્યું કે, પાર્ટીનો આધ્યાત્મિક લોકો પ્રત્ય વિરોધાભાસી વલણ છે. તે કાનુનના પાલન કરાવવાળા પોલીસ જૂદી જ નીતિ અપનાવે છે નિર્દોષને સજા અને ગુનેગારોને રક્ષણ આપે છે.

સંકળાયેલા મુદ્દાઓ

America America MP Tulsi Gabbard Bye bye to Biden Tulsi Gabbard joe biden અમેરિકા તુલસી ગબાર્ડે રાજીનામું Bye bye to Biden

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ