ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / akshay kumar gujarati mangalyaan trailer sindoor poem goes viral

VIRAL / અક્ષય કુમારનો ગુજરાતીમાં કવિતા ગાતો વીડિયો ઈન્ટરનેટ પર મચાવી રહ્યો છે ધૂમ

Published By: vtvAdmin

Last Updated: 10:47 PM, 3 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષયકુમાર સ્ટારર ફિલ્મ મિશન મંગલ 15 ઓગસ્ટના દિવસે રિલીઝ થઈ રહી છે અને એમાં ઇતિહાસમાં નોંધાયેલી ભારતની સફળતા દર્શાવવામાં આવી છે. આ ફિલ્મની સ્ટોરીલાઇન દર્શાવવામાં આવી છે. તો અક્ષયકુમારે હાલ દેશ માટે એક અલગ અલગ ભાષામાં સંદેશો આપ્યો છે.

ADVERTISEMENT

ખાસ કરીને હાલમાં અક્ષય કુમારે સિંદૂર નામની એક કવિતા ગુજરાતીમાં પોતાના ફેસબુક અકાઉન્ટમાં અપલોડ કરી છે અને ગુજરાતી લોકો તેને વધુ પસંદ કરી રહ્યા છે. ફિલ્મમાં અક્ષય સાથે વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિંહા, કીર્તિ કુલ્હારી અને નિત્યા મેનન શામેલ છે. ફિલ્મનું ડિરેક્શન જગન શક્તિએ કર્યું છે.

આ પહેલાં પણ અક્ષય કુમારે તસવીર શૅર કરીને કહ્યું હતું, 'ઘરે હોય કે પછી સફળ સ્પેસ મિશનના લોન્ચિંગમાં હોય, મહિલાઓને બધી જ ખબર હોય છે. મહિલા વૈજ્ઞાનિકોની શક્તિની ઉજવણી, 'મિશન મંગલ' તેમની જ વાર્તા છે.' ઉલ્લેખનીય છે કે 'મિશન મંગલ'માં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ મંગલ પર યાન મોકલ્યું તેની વાત કહેવામાં આવી છે. ફિલ્મમાં અક્ષય કુમાર, તાપસી પન્નુ, વિદ્યા બાલન, શરમન જોષી, નિત્યા મેનન તથા કીર્તિ કુલ્હારી છે.

હાલમાં જ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું

અક્ષય કુમારે તાજેતરમાં જ ફિલ્મનું ટીઝર લોન્ચ કર્યું હતું. તેણે ટીઝર લોન્ચ કરતાં કહ્યું હતું, 'એક દેશ, એક સપના, એક ઈતિહાસ...' નોંધનીય છે કે આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થવાની છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Akshay Kumar Gujarati Poem Mangalyaan Yeh Sindoor Mangalyaan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ