ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Extra / ahead-of-putin-meeting-trump-knows-whom-to-blame-for-poor-u-s-russia-relations-the-u-s

NULL / અમેરિકા અને રશિયા વચ્ચે નવો અધ્યાય શરૂ ટ્રમ્પ અને પુતિન વચ્ચે શિખર બેઠક

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

સમગ્ર દુનિયાની નજર જેના પર ટકી હતી એ અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધોમાં ચડાવ ઉતાર વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ વચ્ચે ઐતિહાસિક શિખરવાર્તાની શરૂઆત થઈ ગઈ છે. ફિનલેન્ડની રાજધાની હેલશસકીમાં મળેલા બન્ને દેશના નેતાઓ વચ્ચે બન્ને દેશો વચ્ચેના સંબંધોને વધારે સુદ્રઢ બનાવવા વાત થઈ.
  ટ્રમ્પે અસાધારણ સંબંધોનુ વચન આપ્યું તો પુતિને વિવાદોના ઉકેલને સમયની માગ ગણાવી. ટ્રંપ અને પુતિન વચ્ચે આગમી મીટિંગમાં હવે મિલિટરી વેપારથી લઈને મિસાઈલ અને ચીનના મુદ્દા પર વાત થશે. ટ્રંપ અને પુતિન વચ્ચે ચર્ચા ચાલુ રહેશે અને ચર્ચાના અંતે એક સંયુક્ત પત્રકાર પરિષદ થશે.

આગામી સમયમાં યોજાનાર પત્રકાર પરિષદમાં જેમાં બન્ને દેશોના સંબંધો અંગે ઉભા થયેલા સવાલોના જવાબ મળશે. મહત્વનું છે આ બેઠક દરમિયાન બન્ને દેશોના રાષ્ટ્રપતિ એકલા જ મળશે અને બંધ બારણે મળનાર મીટિંગમાં કોઈ હાજર રહેશે નહીં.
  આપને જણાવી દઇએ કે અમેરિકાના રાષ્ટ્રપતિએ કરેલ એક ટ્વીટમાં આ પહેલાંના નેતાઓની બેવકૂફી અને 2016ની ચૂંટણીમાં રશિયાની કથિત દખલગીરી અંગેની કરવામાં આવેલ તપાસની નિંદા પણ કરી હતી.
  અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ટ ટ્રમ્પ પર પુતિન સાથેની વાતચીતમાં હૅકિંગનો મામલો ઉઠાવવાનું દબાણ છે. જો કે આ વાતચીત માટે કોઈ ઍજૅન્ડા નક્કી કરવામાં આવ્યો નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ