બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / After the defeat of BJP in Delhi, Uddhav Thackeray made a statement that PM Modi would not like

રાજનીતિ / દિલ્હીમાં ભાજપની હાર બાદ ઉદ્ધવ ઠાકરેએ આપ્યું એવું નિવેદન કે PM મોદીને નહીં ગમે

Published By: Intern

Last Updated: 05:19 PM, 11 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી વિધાનસભાની ચુંટણીના પરિણામો આવી ગયાં છે. જ્યારે કેજરીવાલનો બહુમતીથી ભવ્ય વિજય થયો છે. ત્યારે મહારષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ ટ્વીટ કરી કેજરીવાલને શુભેચ્છા પાઠવી છે. જ્યારે બીજું પણ એક નિવેદન આપી ભાજપ પર કટાક્ષ કર્યો છે.

  • અરવિંદ કેજરીવાલને જીત બદલ અભિનંદન પાઠવ્યાં
  • દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે
  • દેશભરના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે


દિલ્લી વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અભિનંદન આપ્યાં છે. અરવિંદ કેજરીવાલને જીત બદલ અભિનંદન પાઠવ્યાં સાથે જ તેમણે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો અને કહ્યું કે દેશ જન કી બાતથી ચાલે છે નહીં કે મન કી બાતથી ભાજપે અરવિંદ કેજરીવાલની આતંકીઓ સાથે સરખામણી કરી હતી છતાં ભાજપ ચૂંટણીમાં કંઈ ન કરી શકી.

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે અને સતત ત્રીજી વખત દિલ્હીમાં અરવિંદ કેજરીવારનો વિજય થયો છે. ત્યારે આમ આદમી પાર્ટી સતત  60થી વધુ બેઠકો પર આગળ વધતી જણાય રહી છે. ત્યારે દેશભરના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે એ ટ્વીટ કરી અરવિંદ કેજરીવાલે શુભેચ્છા પાઠવી છે.

 

ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉત્સાહ સાથે કાર્યકરો મીઠાઈ ખવડાવીને અને રેલી યોજીને વિજય ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. ત્યારે આમ આદમી પાર્ટીના વિજય સાથે આવનાર દિવસમાં સક્રિય બનાવની વાત મૂકી હતી ત્યારે આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે,આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરજયની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી પણ સક્રીય બની રહી છે. સાથે આગમી દિવસોમા પૂર્વ CM સહિત અનેક યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈને અમારી વિચારધારાને સમર્થન કરી રહ્યા છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Arvind kejriwal BJP Narendra Modi Shivsena Udhhav Thackrey aap delhi અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટી ઉદ્ધવ ઠાકરે દિલ્હી નરેન્દ્ર મોદી રાજનીતિ શિવસેના politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ