ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Relationship / Advice for couples: No sex during Navratri

રિલેશનશિપ / નવરાત્રીમાં આ કારણથી કપલ્સે ના કરવું જોઇએ SEX

Published By: Kavan

Last Updated: 06:50 PM, 2 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રીના નવ દિવસોનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ રહ્યું છે. એવી માન્યતા છે કે, આ દિવસમાં આધ્યાત્મિક ઉર્જાનો વિકાસ કરવો સહજ હોય છે. તેની પાછળનું એક કારણ છે 9 દિવસોમાં પોતાના 9 રૂપની સાથે ધરતી પર વસવાટ કરે છે. એટલા માટે આદિકાળથી 9 દિવસ સુધી શક્તિની ઉપાસના કરવાનું વિશેષ મહાત્મય છે.

ADVERTISEMENT

  • નવરાત્રિ દરમિયાન ન બાંધવા જોઇએ શારીરિક સંબધ
  • મહિલાઓના શરીરમાં થાય છે હોર્મોન્સ પરિવર્તન

નવરાત્રી દરમિયાન ન બાંધવા જોઇએ શારીરિક સંબંધ

ઉલ્લેખનીય છે કે, હિંદુ ધર્મમાં નવરાત્રી પૂજા ખૂબ જ વિધિપૂર્વક કરવામાં આવે છે. આ દિવસોમાં મહિલાઓ ઉપવાસ રાખીને દેવીમાં પ્રત્યે પોતાની આસ્થા ભક્તિ વ્યક્ત કરે છે. માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન શારીરિક સંબંધ બાંધવા જોઇએ નહીં. 

મહિલાઓ શારીરિક રીતે થઇ જાય છે દુર્બળ

આ વાત માત્ર માન્યતાઓ અનુસાર જ નહીં પરંતુ એ દરમિયાન મહિલાઓ શારીરિક રૂપથી કમજોર થઇ જાય છે. એના કારણે એમના સ્વભાવમાં પણ ઘણો બદલાવ આવે છે. એવામાં એમની વચ્ચે સંબંધ બાંધવો યોગ્ય નથી. 

સંબંધ બાંધતી વખતે વિશેષ રીતના હોર્મોન્સનું પણ નિષ્કર્ષણ થાય છે જેનાથી નકારાત્મક શક્તિઓ જલ્દી ચપેટમાં લઇ લે છે. જેના કારણે મહિલાઓના મનમાં નિરાશા રહે છે અને એમને તણાવ લાગવા લાગે છે. 

સંબંધ બાંધતી વખતે મહિલાઓના શરીરમાં ઘણા હોર્મોન્સ પરિવર્તન આવે છે જેનાથી એનુ ધ્યાન આધ્યાત્મથી દૂર થઇ જાય છે. 

એનું એક કારણ શાસ્ત્રોમાં આપવામાં આવેલો નિયમ પણ છે. દેવી આ 9 દિવસ આપણા ઘરે પધારે છે. એટલા માટે શારીરિક સંબંધ બાંધવો જોઇએ નહીં. 

આ ઉપરાંત માનવામાં આવે છે કે બેડને અડીને કોઇ દિવસ પૂજા કરવી જોઇએ નહીં. 

આ દિવસોમાં પુરુષ અને મહિલાઓને અલગ અલગ સૂવું જોઇએ કારણ કે એમની વચ્ચે અંતર રહે. 

સંકળાયેલા મુદ્દાઓ

Durga Navaratri 2019 Navratri spiritual exercise મહિલા Navratri 2019

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ