બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / Extra / advantages-of-getting-married-with-a-senior-woman

NULL / મોટી ઉંમર ધરાવતી મહિલા સાથે લગ્ન કરવાથી થાય છે આ ફાયદા જાણો

vtvAdmin

Last Updated: 05:50 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

આજના સમયગાળામાં લગ્ન કરવા માટે ઉંમરને સાથે કોઇ જ લેવા દેવા નથી.પરંતુ તેમ છતાં અમુક બાબતોમાં ભારતીય પરંપરા જરા જૂદી તરી આવે છે. ભારતીય સમાજમાં એક એવી લઘુતાગ્રંથિ જોવા મળે છે.

જેમાં ભાગ્યેજ કોઇ સ્ત્રી પોતાના પતિની ઉંમરથી મોટી ઉંમર ધરાવતી હોય.પરંતુ આજે આપને આજે કેટલીક એવી વાતો કરવાના છીએ જેમાં મોટી ઉંમર ધરાવતી સ્ત્રીઓ સાથે લગ્ન કરવાથી ફાયદો થાય છે.આ ફાયદા ભાગ્યે જ કોઇને ખબર હશે.

એક જવાબદાર સાથી
- પોતાનાથી મોટી ઉંમર ધરાવનાર સ્ત્રી સાથે લગ્ન કરવાથી જીવનમાં કોઇપણ પ્રકારની જવાબદારીની ચિંતા રહેતી નથી કારણ કે તેની પત્ની જ તમામ પ્રકારની જવાબદારી સ્વીકારી લેતી હોય છે.

આર્થિક મદદ
- મોટી ઉંમર ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરવાથી પુરૂષે એકલા એ કમાવવાની જરૂર રહેતી નથી કારણ કે આવી મહિલાઓ પોતે જ પોતાનો ખર્ચ ઉઠાવતી હોય છે.

સબંધો પ્રત્યે જવાબદાર
-મોટી ઉંમર ધરાવતી સ્ત્રીઓ પોતાના જીવનસાથી અને સાસરી પક્ષે રહેલા સંબંધો સમજણ પુર્વક નિભાવે છે.આવી મહિલાઓ એકવાર જેની સાથે એકવાર લગ્ન કરે છે તેનો સાથ આજીવન આપે છે.

સ્વતંત્ર અને આત્મનિર્ભર
-આવી મહિલાઓ પોતે સ્વતંત્ર અને આત્મનિર્ભર હોય છે એટલે જ તે પોતાની પતિ પર નિર્ભર રહેતી નથી.એટલે વધુ ઉંમર ધરાવનાર મહિલાઓ સાથે લગ્ન કરનાર પુરૂષે કોઇપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેતી નથી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ