હે ભગવાન / 67 વર્ષનાં નરાધમે ભાડૂઆતની 5 વર્ષની દીકરી સાથે આચર્યું દુષ્કર્મ, બે વર્ષ પછી મળ્યો માસૂમને ન્યાય

67 years old man raped 5 years old girl

રાજસ્થાનના સીકર જીલ્લામાં 67 વર્ષીય વૃદ્ધને 5 વર્ષની બાળકી સાથે બળાત્કારના ગુનામાં શુક્રવારે પોક્સો કોર્ટ - 1એ આજીવન કેદ અને 50 હજાર રૂપિયા દંડની સજા સંભળાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ