ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
હૈદરાબાદમાં નારાયણગુડામાં આયોજિત આ મેળામાં સરતાજને જોવા માટે દૂર-દૂરથી લોકો આવી રહ્યા હતા. હૈદરાબાદના પોલિસ કમિશ્નર અંજની કુમાર પણ ભેંસનુ આટલું મોટું કદ જોઇને ચોંકી ગયા હતા. તેમણે સરતાજની સાથે ફોટો પણ ક્લિક કરાવડાવ્યા.
ADVERTISEMENT
.jpg)
કહેવાય છે કે, સરતાજને ગત વર્ષે પણ મેળામાં 1.25 લાખ રૂપિયાનું પુરસ્કાર મળ્યુ હતુ. મેળાના આયોજક અભિનંદન યાદવે જણાવ્યુ કે, ભેંસ સરતાજ મુર્રાહ જાતિનો છે. હરિયાણામાં અત્યાર સુધી 25 થી વધારે પુરસ્કાર પોતાના નામે કરી ચૂક્યો છે. દર વર્ષે અમે મેળામાં સરતાજ જેવા ભેંસ લાવીએ છીએ. ગત વર્ષે અમે યુવરાજ, દારા અને શહંશાહ નામની ભેંસોને મેળામાં લાવ્યા હતા.
ADVERTISEMENT

સરતાજની દેખભાળ કરનારા શંકર યાદવે જણાવ્યુ કે,'' સરતાજ ભેંસનું વજન 1.6 ટન એટલે કે 1600 કિલો છે. તેણે દરરોજ 7 પ્રકારની દાળ, 1 કિલો ડ્રાયફ્રુટ, 10 લિટર દૂધ, 2 ડઝન કેળા આપવામાં આવે છે. આ સિવાય દરરોજ સરતાજને 5 કિલોમીટર સુધી ફરાવવામાં આવે છે. ''
ADVERTISEMENT

શંકર યાદવે આગળ કહ્યુ કે, ''સરતાજની 2 વખત તેલથી માલિશ કરવામાં આવે છે. તેણે ખરીદવા લોકો ઘણા આવ્યા પરંતુ અમે તેણે ક્યારેય નથી વેચવા માંગતા.''
ADVERTISEMENT

સંકળાયેલા મુદ્દાઓ