ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Extra / you-can-make-fund-of-22-lakh-rs-by-daily-saving-of-just-100-rs

NULL / દરરોજ માત્ર 100 રૂપિયાની કરો બચત 20 વર્ષમાં થઇ જશો લાખોના માલિક

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

સામાન્ય રીતે ઘણા બધા લોકો નાની નાની બચત પર ધ્યાન આપે છે. એમને લાગે છે કે 50 અને 100 રૂપિયાની બચતથી કંઇ મળશે નહીં. પરંતુ એમને આ નાની બચતની ઉપયોગિતા માટે જાણકારી નથી. નાની બચત બરોબર રીતે કરવામાં આવે તો આ 15 થી 20 વર્ષમાં તમારી ઘણી જરૂરીયાતોને પૂરી કરી દશે. તમારું ભવિષ્ય પણ સુરક્ષિત રહેશે. 



અમે અહીંયા એવી એક કમ્પાઉન્ડિંગ ફોર્મ્યુલા માટે જણાવવા જઇ રહ્યા છીએ જે હેઠળ તમે દરરોજ પોતાના તમામ ખર્ચમાંથી માત્ર 100 રૂપિયા બચત કરો તો આગળ 20 વર્ષમાં જ 22 લાખથી વધારેનું ફંડ તૈયાર થઇ જશે. આ રિપોર્ટ એમના માટે પણ ખૂબ જ કામનો છે જેની ઉમંર 25 થી 35 વર્ષની વચ્ચે છે અથવા જેમને નોકરીની શરૂઆત કરી છે. આ ફોર્મ્યુલાથી એ નાની બચત કરીને તમામ જરૂરીયાતો પૂરી કરી શકે છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે જો આ પ્રકારની નાની બચત 2 ભાગમાં કરવામાં આવે તો ફંડ પણ ડબલ થઇ શકે છે. 

આ છે સરળ ફોર્મ્યૂલા

20 વર્ષમાં 22.68 લાખ રૂપિયાનું ફંડ
જો તમે દરરોજ 100 રૂપિયાની ગણતરીથી તમે બચત કરો તો આખા મહિનાની બચત 3000 રૂપિયા થશે. એ ગણતરીથી 1 વર્ષની બચત 36000 રૂપિયા થશે. જો તમે આવું 20 વર્ષ સુધી કરો છો તો 20 વર્શની બચતનું મૂળધન 7.20 લાખ રૂપિયા થશે. કારણ કે તમારે રોકાણ તો પહેલા વર્ષથી જ કરવાનું છે. એવામાં કેટલીક મ્યુચ્યુલ ફંડ સ્કીમ એવી છે જ્યાં સરેરાશ 10 ટકાના દરથી વર્ષનું વ્યાજ મળી રહે છે. તો તમારા રોકાણ પર 10 ટકાના દરથી કમ્પાઉન્ડિંગ મળી રહ્યું છે તો 20 વર્ષમાં તમારું રોકાણ વધીને 22.68 વાખ રૂપિયા થઇ જશે. એટલે કે 100 રૂપિયા રોજ બચાવીને 20 વર્ષમાં તમે આશરે 22 લાખના માલિક બની જશો. 



અહીંયા કરો રોકાણ
તમારા માટે મ્યુચ્યુલ ફંડની કેટલીક યોજનાઓ સારો વિકલ્પ હોઇ શકે છે. મ્યુચ્યુઅલ ફંડની જેમ લિક્વિડ ફંડ સ્કીમ છે જે સેવિંગ્સ અકાઉન્ટની જેમ કામ કરે છે. ગત એક વર્ષમાં સારા મ્યુચ્યુલ ફંડ અને લિક્વિડ ફંડ યોજનાઓએ 12 ટકા સુધી અથવા એનાથી વધારે પણ રિટર્ન આપ્યું છે. લિક્વિડ ફંડ યોજનાઓથી તમે ઇચ્છો ત્યારે પૈસા નિકાળી શકો છો. એટલે કે પૈસા ફસાવવાનો ડર પણ નહીં. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ