ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / Worlds smallest laptop thinktiny is a fully functioning gaming laptop

OMG! / માત્ર 1 ઇંચની સ્ક્રીન ધરાવતુ આ છે વિશ્વનું સૌથી મિની લેપટોપ, 7 દિવસમાં તૈયાર

Published By: vtvAdmin

Last Updated: 06:12 PM, 4 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપે અત્યાર સુધીમાં કેટલાંય લેપટોપ યૂઝ કર્યા હશે પરંતુ શું આપે ક્યારેય દુનિયાનું સૌથી નાનુ લેપટોપ જોયું છે? નહીં ને, તો અહીં જોઇ લો. આ લેપટોપને બનાવવામાં હજી સાત જ દિવસ થયા છે અને તેમાં કુલ 85 ડૉલર એટલે કે અંદાજે 6 હજાર રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

laptop

શું આપે ક્યારેય દુનિયાનું સૌથી નાનુ લેપટોપ જોયું છે? જો નહીં તો જોઇ લો. આ લેપટોપને બનાવવામાં હજી સાત જ દિવસ થયા છે અને તેમાં કુલ 85 ડૉલર એટલે કે અંદાજે 6 હજાર રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. પૉલ ક્લિંગર નામના અમેરિકી આઇટી એન્જીનિયરે આ લેપટોપને બનાવ્યું છે. જેને દુનિયાનું સૌથી નાનુ લેપટોપ માનવામાં આવી રહ્યું છે.

Mini laptop

આ અનોખી લેપટોપની સ્ક્રીન અંદાજે એક ઇંચની છે, જ્યારે આનું ડિસ્પ્લે 0.96 સેન્ટીમીટરની છે. આને બનાવનાર લેનોવોના થિંકપૈડ તરીકે આનું નામ 'થિંક ટિની' રાખ્યું છે. દુનિયાના આ સૌથી નાના લેપટોપમાં કોઇ મોટા લેપટોપની જેમ ઘણા બધા બટનો ઉપલબ્ધ છે. જેમાં 300 એમએએચની બેટરી પણ લાગેલી છે. જેને ચાર્જ પણ કરી શકાય છે. આ મીની લેપટોપની ખાસ વાત એ છે કે જેમાં ગેમ પણ રમી શકાય છે. આને માટે કીપેડની વચ્ચે લાલ રંગનો ટ્રેક પોઇન્ટ સ્ટાઇલ કર્સર કંટ્રોલર આપવામાં આવેલ છે.

7 લાઇનવાળા કી-બોર્ડ 3D પ્રિન્ટરથી બનાવ્યું:
થિંકટિનીમાં એક 14-પિન એટી ટિની 1614 માઇક્રોકંટ્રોલર (20 મેગાહર્ટ્ઝ) છે, જે એક નાના 128 ×64 પિક્સેલ ઓએલઇડી ડિસ્પ્લે સાથે જોડાયેલ છે. જેમાં 7 લાઇનોવાળું બોર્ડ છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Mini laptop Technology lifestyle world મિની લેપટોપ લેપટોપ વિશ્વ OMG!

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ