ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / મોંઘા થશે આગામી iPhone, સેમસંગની મેમરી ચિપ્સ અને AI ફીચર્સ વધારશે કિંમતો
5 ફોટો ગેલેરી
Last Updated: 09:36 PM, 25 September 2026
1/5
આગામી સમયમાં iPhone ખરીદવાનું તમારું સપનું વધુ મોંઘું બની શકે છે. ટેકનોલોજી ક્ષેત્રના અહેવાલો મુજબ, ભવિષ્યમાં, ખાસ કરીને 2027 માં લોન્ચ થનારા iPhone મોડેલ્સની કિંમતોમાં વધારો જોવા મળી શકે છે. આ કિંમત વધારા પાછળ સ્માર્ટફોનમાં વપરાતા મહત્વના પાર્ટ્સ, ખાસ કરીને મેમરી ચિપ્સના વધતા ભાવ જવાબદાર છે. ચાલો તેના વિષે જાણીએ.
2/5
ADVERTISEMENT
3/5
એપલ પોતાની મેમરી ચિપ્સની જરૂરિયાત પૂરી કરવા માટે સેમસંગ જેવી દિગ્ગજ કંપનીઓ પર નિર્ભર છે. આ સિવાય SK Hynix અને Micron પણ મહત્વના સપ્લાયર છે. ચિપ માર્કેટમાં સપ્લાયની અછત અને વધી રહેલા ભાવના કારણે સેમસંગ સાથેની નવી સપ્લાય ડીલ એપલ માટે મોંઘી સાબિત થઈ રહી છે. જેની અસર આગામી પ્રોડક્ટ્સ પર પડશે.
4/5
હવે પછીના iPhoneમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફીચર્સ મુખ્ય આકર્ષણ બની રહ્યા છે. આ હેવી AI પ્રોસેસિંગને સ્મૂથલી ચલાવવા માટે ફોનમાં વધારે કેપેસિટીવાળી RAM આપવી જરૂરી બની ગયુ છે. વધુ RAM એટલે વધુ સ્ટોરેજ ક્ષમતા ધરાવતી ચિપ્સ, જે ફોનનો ખર્ચ વધુ વધારે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ