ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ધંધાકીય બાબતોમાં લાભ થશે, આ રાશિના જાતકોને સમસ્યાઓમાં સમાધાન મળશે, જુઓ આજનું રાશિફળ

photo-story

14 ફોટો ગેલેરી

રાશિ ભવિષ્ય / ધંધાકીય બાબતોમાં લાભ થશે, આ રાશિના જાતકોને સમસ્યાઓમાં સમાધાન મળશે, જુઓ આજનું રાશિફળ

Last Updated: 10:00 PM, 25 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તમામ રાશિના જાતકો માટે જુઓ શનિવાર (26 સપ્ટેમ્બર 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/14

photoStories-logo

1. આજનું પંચાંગ

26 09 2026 શનિવાર, માસ ભાદરવો, પક્ષ સુદ, તિથિ પૂનમ, નક્ષત્ર પૂર્વભાદ્રપદ, સવારે 11:31 પછી ઉત્તરભાદ્રપદ, યોગ ગંડ, કરણ વિષ્ટિ ભદ્રા સવારે 10:46 પછી બવ, રાશિ મીન (દ.ચ.ઝ.થ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહમાં વૃદ્ધિ થશે, પડકારોનો સામનો કરશો, દેવામાં રાહત અનુભવશો, ભાર હળવો થતા આનંદ અનુભવશો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/14

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ મિત્રોનો સહયોગ મળે, સકારાત્મક વિચારોથી લાભ મળે, કાર્ય ક્ષેત્રમાં અનુકૂળતા જણાય, આર્થિક લાભ રૂપે વાહન ખરીદી શકો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક જીવન સુખમય રહે, સમસ્યાઓમાં સમાધાન મળશે, નોકરિયાતને પ્રયત્નથી લાભ થાય, ધંધામાં ધીમો સુધારો જોવા મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/14

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સેવાકીય પ્રયત્નમાં સફળતા મળે, શત્રુપક્ષ સામે વિજય પ્રાપ્ત થાય, નોકરીમાં ઈચ્છિત સ્થળાંતર થાય, મન વાંછિત ફળ પ્રાપ્ત થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકના નવા અવસરો મળે, વિદ્યાર્થીઓ માટે અનુકૂળ સમય, વેપારમાં નવા સંબંધોથી લાભ, સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહેવું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/14

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ નોકરી પ્રવાસ રોકાણ માટે સારો સમય છે, રોજગારી માટે નવી તકો મળે, જોખમી કામોથી દૂર રહેવું, રોકાયેલા કામો આગળ વધે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વિવાદિત કાર્યોમાં કલેશ થાય, જોખમવાળા કામ નુકસાન કરાવે, જીવનસાથી સાથે મતભેદ જણાય, વેપારમાં સાવધાનીથી કામ કરવુ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/14

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સંપતિને લગતા કાર્યોમાં સફળતા મળે, રોજગારીમાં નવી તકો મળે, પરિવારમાં આનંદ વધે, લેવડ દેવડમાં સાચવવું.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધન પ્રાપ્તિમાં અનુકૂળતા જણાય, કર્જ લેવામાં સાવધાની રાખવી, કાનૂની વિવાદોમાં સફળતા મળે, તબિયત બાબતે સંભાળવું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/14

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધર્મ કર્મમાં રુચિ વધે, પડવા વાગવામાં સાવધાની રાખવી, લે વેચના કાર્યોમાં લાભ થશે, ભાઈભાંડુમાં મતભેદ જણાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સંગત ફેરમાં સાવધાની રાખવી, વાહન મશીનરીમાં સાચવવું, ધંધાકીય બાબતોમાં લાભ થશે, સંતાનોના પ્રેમમાં વૃદ્ધિ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રેમ પ્રસંગોમાં અનુકૂળતા જણાશે, વ્યવસાયમાં મધ્યમ સફળતા મળે, આળસ પ્રમાદથી દૂર રહેવુ, નવા સંબંધોથી લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Today Panchang Today's Horoscope Daily Rashifal 26 September 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ