ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / પિતૃ દોષમાંથી મુક્તિ માટે શ્રાદ્ધ પક્ષમાં કરો આ 7 મહાદાન! દૂર થશે દરિદ્રતા અને મળશે મોક્ષ
9 ફોટો ગેલેરી
Last Updated: 10:45 PM, 25 September 2026
1/9
હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં પિતૃ પક્ષના સમયગાળાનું વિશેષ મહાત્મ્ય રહેલું છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ 16 દિવસો દરમિયાન આપણા પૂર્વજો સૂક્ષ્મ સ્વરૂપે પિતૃલોકમાંથી પૃથ્વી પર પોતાના પરિવારજનો વચ્ચે આવે છે. આ સમયગાળા દરમિયાન પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણની સાથે જો શ્રદ્ધાપૂર્વક કેટલીક વિશેષ વસ્તુઓનું દાન કરવામાં આવે, તો પિતૃઓને મોક્ષ અને પરમ તૃપ્તિ મળે છે. સાથે જ સાધકના જીવનમાંથી નકારાત્મકતા દૂર થઈને ધન-ધાન્યના ભંડાર ભરાય છે. આવો જાણીએ કે પિતૃ પક્ષ 2026 દરમિયાન કઈ 7 વસ્તુઓનું દાન કરવું સૌથી વધુ ફળદાયી માનવામાં આવ્યું છે.
2/9
ADVERTISEMENT
3/9
4/9
ADVERTISEMENT
5/9
6/9
ADVERTISEMENT
7/9
8/9
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ